અત્યાધુનિક પોલીસ સ્ટેશનો કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ કરવામાં સહાયક સાબિત થશે !
સુરતના ભેસ્તાન ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું.પોલીસ તંત્ર આ વિસ્તારના નાગરિકોની સુરક્ષા, સલામતી અને શાંતિ માટે વધુ સારી રીતે કામ કરી શકે તે માટે અત્યાધુનિક રીતે આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર નાગરિકો અને તેમની સુરક્ષાના સાથી એવા પોલીસ તંત્રની સતત ખેવના કરતી રહી છે અને તેમની વિભાગીય સુવિધામાં વધારો કરવા સરકાર સતત કાર્યશીલ છે.
ભારતીય સેનાના વીર જવાન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. આજે અમદાવાદ ખાતે તેમના પાર્થિવ દેહને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને તેમના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી. દેશ અને દેશવાસીઓની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદને કૃતજ્ઞતાસહ વંદન.
Honoring the courageous soldier of the Indian Army, Vala Mahipalsinh Pravinsinh ji from Gujarat. He was martyred during the exchange of fire with terrorists in Jammu & Kashmir. His unwavering dedication, selflessness, and commitment to the country will forever be a source of motivation.
Sending heartfelt condolences to the family during this difficult time.
May his soul rest in peace 🙏🏼
જુનાગઢ રેન્જમાં આવતા જીલ્લાના નાગરિકો તેમની વિવિધ રજૂઆતો સીધા જ જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સમક્ષ કરી શકે તે હેતુથી નાગરિકો રેન્જ આઇ.જી.પી.શ્રી ને મંગળવાર તથા ગુરૂવાર ના રોજ રૂબરૂ મળી રજૂઆત કરી શકશે.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice