ગુજરાતની જનતાનો વિશ્વાસ,
વિકાસના સંકલ્પને નવી તાકાત!
ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિબિંબ છે.
રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
તણાવપૂર્ણ ફરજ વચ્ચે હળવા રાખતું હાસ્ય !
પોલીસની ફરજ અને કામ લગભગ ૨૪ કલાકનું, કઠિન અને તણાવભર્યું હોય છે અને તેની વચ્ચે લાફ્ટર થેરેપીથી હળવા થવાનો એક નવતર પ્રયોગ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો.
આ પ્રકારના પ્રયોગ સાર્વત્રિક થાય તે ઈચ્છનીય છે કેમકે માનસિક - શારીરિક તણાવની વચ્ચે હાસ્ય જ તમને હળવા રાખી શકે છે.
Embark on a journey to the picturesque Girmal Waterfall nestled in Dang, Gujarat!
Are you ready to chase the cascade of beauty and tranquility?
📍 Location: Girmal Waterfall, Dang, Gujarat
#GujaratTourism#ExploreIndia#ExperienceGujarat#MonsoonMagic#GujaratMonsoons #WaterfallWonders #IndiaTravel #NatureInspiration
રમતગમતમાં ગુજરાતનું ઉજ્જવળ ભાવિ !
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ રાજ્યના રમતવીરોને પ્રોત્સાહન અને યોગ્ય તાલીમ મળે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે.
જેમાં રાજ્યના મહત્તમ ખેલાડીઓને લાભ મળે તે હેતુ સાથે રાજ્યમાં નવા ૩૫ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોમ્પ્લેક્સમાં હોસ્ટેલ સહિતની સુવિધાઓ આપીને રમતવીરોના કૌશલ્યને આકાર આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી જ્વલંત સફળતા મેળવી શકે.
कोंग्रेस की मानसिकता हमेशा से महिला एवं दलित विरोधी रही है।
आज गुजरात कोंग्रेस के विधायक जिग्नेश मेवानी की प्रेस कॉन्फ्रेंस के दौरान उनके अजीज मित्र कच्छ कोंग्रेस के नेता H.S.Aahir के द्वारा देखे किस प्रकार से जानबूझ के कुर्शी खींचकर एक दलित महिला ऑफिसर को घायल किया गया।
यह अति निंदनीय बाबत है।
🌿✨ Discover Nature's Canvas: Wilson Hills, Gujarat 🌄🍃
Embark on a scenic retreat to Wilson Hills in Gujarat, where nature's artistry unfolds in lush forests, mist-kissed clouds, and panoramic sea views. Just a picturesque 123 km drive from Surat, this 2,500-foot haven beckons with awe-inspiring landscapes and refreshing breezes.
Ideal for nature enthusiasts and shutterbugs alike, Wilson Hills promises unforgettable vistas and mesmerizing sunsets, especially during the monsoon season. Immerse yourself in the serenity of this hidden gem and let its beauty captivate your senses.
Escape the ordinary and embrace the extraordinary beauty of Wilson Hills. Plan your visit today and immerse yourself in a world of natural wonders.
#NatureEscapes #WilsonHills #GujaratDiaries #MonsoonMagic #ExploreNature #HiddenGems #PhotographyParadise