ન્યાય માંગવા માટે અમદાવાદ હોય કે ગાંધીનગર #LRD_MALE ઉમેદવારો ની બહાર નીકળતાં જ અટકાયત કરવામાં આવે છે કોઈપણ કાર્યક્રમ કરવા પહેલા અમારા ઉમેદવારો ની રોડ ઉપર થી અટકાયતો કરવામાં આવે છે જાણે કે ગાંધીનગર ખાતે આતંકવાદીઓ ઘુશી ગયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે...આ છે લોકશાહી ગુજરાત ની...
બિપરજોય વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા મળી રહે તે માટેની તંત્ર ને ભલામણ કરી અને અમારા દ્વારા તૌયાર થયેલ ફૂટપેકેટ અને પાણીની વ્યવસ્થા કરી.
#Gujaratcyclone#Gujrat#BiparjoyCyclone#BiparjoyAlert
વાવાઝોડા ના કારણે લાલપુર તાલુકા ના નવાગામ, ડેરાશિકારી, કાનાશિકારી માં ભારે નુક્સાન થયું તે અસરગ્રસ્ત વિસ્તાર માં સ્થળ ઉપર જઈ લોકો ને મદદરૂપ થયાં.
@isudan_gadhvi@Gopal_Italia
Ex. Psi Mayur tadvi
તેમને તો પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો પણ ખરેખર તેમને મદદરૂપ થનાર અધિકારીઓ અને ૪૦ લાખ લેનારા ચમરબંધીઓ હવે પકડાશે કે પછી નવું નાટક કરવામાં આવશે આ ભ્રષ્ટ સરકાર દ્વારા... #gujaratpolice#Gujarat@sanghaviharsh@CMOGuj@dgpgujarat
ગુજરાત સરકાર દ્વારા ચુંટણી સમયે જેમ ભાષણો સાંભળવા માટે ફ્રી માં બસની વ્યવસ્થા કરવામાં આવતી હતી તે જ રીતે જુનાગઢ ખાતે કુંભમેળામાં લાખો શ્રધ્ધાળુઓને ફ્રીમાં બસની વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી છે.
@CMOGuj@PMOIndia@dgpgujarat#junagadh#jamnagar
@sanghaviharsh સાહેબ શ્રી આપણા ગુજરાત માં અભણ અંગુઠા છાપ લોકો જ ગુજરાત ચલાવે છે...
તમે તો ફક્ત આઠ જ પાસ છોવ...
ગુજરાતના 156 માંથી 100 થી વધુ ઘારાસભ્યો અંગુઠાછાપ છે... એ પણ લખો....
LRD 2018 માં GISF માં જેમને DV કરાવ્યા છે. @CMOGuj તો હવે ઓર્ડર ક્યારે આપશો કે પછી અમારે પાછું ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ચક્કર મારવા આવી જોશે...
33/67 વાળું કોકણું પણ ગોટે ચડયું છે એ પણ પુરૂ કરો... @sanghaviharsh#lrd_male#LRD#gisf#LRD_WAITING
ન્યાય માંગવા માટે અમદાવાદ હોય કે ગાંધીનગર #LRD_MALE ઉમેદવારો ની બહાર નીકળતાં જ અટકાયત કરવામાં આવે છે કોઈપણ કાર્યક્રમ કરવા પહેલા અમારા ઉમેદવારો ની રોડ ઉપર થી અટકાયતો કરવામાં આવે છે જાણે કે ગાંધીનગર ખાતે આતંકવાદીઓ ઘુશી ગયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે...આ છે લોકશાહી ગુજરાત ની...
સાહેબ શ્રી @sanghaviharsh
Lrd constableની
બિન હથીયારી /હથિયારી/ srpf લોક રક્ષકના ઉમેદવારો માટેની જીલ્લા ફાળવણી કરવામા આવે તેવી વિનંતી અને વહેલી તકે તેમને જવાબ આપશો તેવી વિનંતી. @CMOGuj#LRD_appointment#LRD_order#lrd