प्राचीन भारत का विज्ञान कितना उत्कृष्ठ था पर इसे कभी वामपंथी इतिहासकार ने मुख्य पुस्तकों में नहीं पढ़ने दिया क्योंकि सनातन विज्ञान के प्रति पहले से ही हीन दृष्टीकोण रखा पर अब हमे अपने इतिहास और संस्कृति और विज्ञान को पढ़ना चाहिए और अपने आने वाले पीढ़ी को भी इसके लिए जागरूक करना चाहिए
आदरणीय नितिनजी छोटाऊदेपुर जिल्ला से आपको ट्वीट कर रहा हु। हमारे ज़िल्ले मे पुल और सड़के बहुतही खस्ता हालात मे है। व्यापार और सामान्य नागरिकों को बहुत ही अव्यवस्था हो रही है। कृपया इस पर भी ध्यान दीजिये। @nitin_gadkari@PMOIndia@infocugog@collectorcu
આ પોસ્ટ સામાન્ય નાગરિકને પડતી તકલીફ માટે છે.
છોટાઉદેપુર જિલ્લાનું વડુ મથક છોટાઉદેપુર છે એ જગ જાહેર છે. સુવિધાના નામે દરેક બાબતે મીંડુ. હાલ છોટાઉદેપુર વડુ મથકની મુખ્ય તકલીફ લાઈટની છે. એક પાંદડું પણ હાલે એટલે લાઈટો બંધ થઈ જાય છે. શું એ વેરા ભરતા નથી, શું એ લાઈટ બીલ નથી ભરતા?
આ પોસ્ટ સામાન્ય નાગરિકને પડતી તકલીફ માટે છે.
છોટાઉદેપુર જિલ્લાનું વડુ મથક છોટાઉદેપુર છે એ જગ જાહેર છે. સુવિધાના નામે દરેક બાબતે મીંડુ. હાલ છોટાઉદેપુર વડુ મથકની મુખ્ય તકલીફ લાઈટની છે. એક પાંદડું પણ હાલે એટલે લાઈટો બંધ થઈ જાય છે. શું એ વેરા ભરતા નથી, શું એ લાઈટ બીલ નથી ભરતા?
હવામાન વિભાગ દ્વારા હાલ “હીટવેવ એલર્ટ” જાહેર કરવામાં આવેલ છે.
શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
@CMOGuj@RaghavjiPatel@InfoGujarat@JayantiRavi@revenuegujarat
अमेरिका में हुई राहुल गांधी की बेइज्जती!
राहुल गांधी के बेतुके जवाब सुनकर हंस पड़ा इंटरव्यू लेने वाला अमेरि���ी व्यक्ति!
INDI अलायंस और ‘इंडिया’ अलायंस के चक्कर में फंस गए राहुल गांधी!
एक पत्रकार ने जब INDI अलायंस को लेकर एक सवाल किया, तो राहुल गांधी ने कहा ये BJP का शब्द है।
फिर पत्रकार ने राहुल से INDIA में A का मतलब पूछ लिया!
राहुल गया गांधी असहज हो गए और बोले A का मतलब तो अलायंस ही होता है।
फिर पत्रकार ने कहा इसलिए तो INDI - अलायंस कहते हैं न!
इसपर सामने बैठा इंटरव्यू लेने वाला व्यक्ति भी हंसने लग गया।
છોટાઉદેપુર નગરની માધ્યમાં આવેલ કુસુમસાગર તળાવ ની ફરતે ખુબજ ગંદકી થઈ રહી છે એ��ે લીધે શાકભાજી વહેંચવા આવતા ગ્રામ્યના લોકોને મજબૂરીમાં રોડ ઉપર બેસવું પડે છે. જો તળાવની ફરતે સાફસફાઈ થાય તો શાકભાજી વાળા તળાવની અંદરની પાળી ફરતે બેસી શકે અને ટ્રાફિક ની સમસ્યા અને ગંદકીનીનું નિરાકરણ આવે.