ખોડલધામ મંદિરનાં દર્શન કર્યા. સમસ્ત જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા પરિવાર, સુરત દ્વારા ખોડલ ધામ ખાતે મળેલા અઢળક સ્નેહ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપ સૌનો સ્નેહ અને વિશ્વાસ ખૂબ મૂલ્યવાન છે.
સુપ્રીમ કોર્ટે નીટ અને જેઈઈની પરીક્ષાને રોકવા માટે કરેલી અરજી ફગાવી, પરીક્ષાના આયોજન કરવા આપી લીલીઝંડી
#JEE ની પરીક્ષા પહેલીથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે
#NEET ની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાશે
#NEET2020#JEE_NEET