हरियाणा के जींद में देश की पहली हाइड्रोजन ट्रेन को हरी झंडी दिखाकर गौरवान्वित हूं। स्वच्छ, हरित और आत्मनिर्भर भारत के निर्माण की दिशा में यह एक बड़ी उपलब्धि है। अत्याधुनिक टेक्नोलॉजी से बनी यह ट्रेन न केवल भारत की तकनीकी क्षमता का प्रतीक है, बल्कि पूरी दुनिया के लिए भी एक मिसाल है।
ભાજપની ખરી તાકાત આપણા પાયાના કાર્યકર્તાઓ છે, જેમના પરિશ્રમ અને સમર્પણ બળે સંગઠન સદાય અડીખમ રહ્યું છે.
આજે વડોદરા મહાનગર કાર્યાલય 'નમો કમલમ્' ખાતે આયોજિત 'બૃહદ કાર્યકર્તા બેઠક'માં હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
દેશની પ્રગતિનો આધાર યુવાનોની ઊર્જા, નૂતન વિચારો અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પમાં રહેલો છે.
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકમાં સંવાદ કર્યો તેમજ 'વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી' વિષય પર માર્ગદર્શન આપ્યું.
મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણા આ ઊર્જાવાન યુવાનો માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે અગ્રેસર રહેશે.
સુરતમાં અતિવૃષ્ટિની કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની સરકારે હંમેશની જેમ પ્રજાની પડખે ઊભા રહીને સેવાની ભાવના ચરિતાર્થ કરી છે.
પૂરગ્રસ્ત વેપારીઓ, નાના રોજગાર ધારકો અને સામાન્ય નાગરિકોને ફરી બેઠા કરવા માટે સરકારે અભૂતપૂર્વ રાહત પેકેજ જાહેર કરીને ખરા અર્થમાં 'નાગરિક દેવો ભવઃ'ના મંત્રને સાર્થક કર્યો છે.
ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા પંચનિષ્ઠાના સંકલ્પપથ પર રાષ્ટ્રનિર્માણના પરમ લક્ષ્ય સાથે પક્ષમાં જોડાયો છે.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મ માનવવાદ, બિનસાંપ્રદાયિકતા અને મૂલ્યઆધારિત રાજનીતિની પંચનિષ્ઠા સાથે ભાજપના સૌ કાર્યકર્તાઓ મા ભારતીને પરમ વૈભવ તરફ લઈ જવા માટે કટિબદ્ધ છે.
જેતરમાં માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની પાંચ દેશોની ઐતિહાસિક અને સફળ યાત્રા દરમ્યાન થયેલ વ્યૂહાત્મક ભાગીદારીઓનો સૌથી મોટો લાભ ભારતના પ્રતિભાશાળી યુવાનોને મળશે અને રોજગારની નવી વૈશ્વિક તકોના દ્વાર ખુલશે.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the India-Italy friendship.
@GiorgiaMeloni