શંકાસ્પદ તાવ થી થયેલ મૃત્યુ લખપત વિસ્તાર ની અને CHC દયાપર ની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી @irushikeshpatel જી કચ્છના પ્રભારી મંત્રી @prafulpbjp જી સાંસદ શ્રી @VinodChavdaBJP જી ધારાસભ્યશ્રી@pmjadejamla,
@CollectorKutch સર્વે અધિકારીઓ અને આગેવાનો સાથે મુલાકાત લઈ સાંત્વના આપી.
माँ ही सबको जीवन देती, माँ ही है सारा संसार।
माँ का आशीर्वाद मिले तो हो जाये जीवन उद्धार।
#मातृदिवस पर संसार की सभी माताओं को वंदन।
#HappyMothersDay2024#मातृ_दिवस
અબડાસા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @pmjadejamla ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જલારામ બાપા આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
વિચારધારા છે જેમનો પ્રાણ અને કાર્યકર્તા છે જેમનો ધબકાર એવા વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ “ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સમસ્ત જનગણને કમલકામનાઓ… #BJPSthapnaDiwas 🪷 #BJPFoundationDay 🪷
इस #होली के पवित्र पावन उत्सव पर आपको लंबी आयु, धन-वैभव, निर्मल यश, निरोगी जीवन और सम्मान मिले। यह होली आपको मंगलमय अधिष्ठान प्रदान करे। होली पर आप को सपरिवार हार्दिक शुभकामनाएँ.
#Holi#HolikaDahan#होलीहै#होलिकोत्सव
મારી લાડકવાયી દિકરી #સાક્ષી અને દેશ-વિદેશ માં ભારતનું ગૌરવ વધાવનાર સવાયા કચ્છી અને સૌથી લોકપ્રિય વડાપ્રધાન શ્રી #NarendraModiji ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ... જલારામ બાપા લાંબુ અને નીરોગી આયુષ્ય પ્રદાન કરે એવી બાપા પાસે પ્રાર્થના 💐
#HappyBirthdayModiJi#NarendraModi
मुंबई महाराष्ट्र के लोकप्रिय सांसद रघुवंश गौरव
श्री मनोज भाई कोटक कच्छ पधार रहे हैं, श्री @manoj_kotak जी आपका कच्छ की पावन भूमि पर हार्दिक स्वागत है ।।
#Welcome_to_kutch_manojkotak
શ્રીમતી વર્ષાબેન અને શ્રી રાજેશભાઈ ખોડાભાઈ બોઘરા ના આત્મજ તેમજ ભાજપ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉ. @drbharatboghara જી ના ભત્રીજા ચિ. અક્ષય ના મંગલ લગ્ન પ્રસંગમાં હાજરી આપી, નવયુગલને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી.
કચ્છ લોકસભા પરિવાર, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત કચ્છની સૌથી મોટી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ "સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨" ના #એકત્રીસમાં_દિવસે@VKodrani@AiyaTushar@Chetan_katira સાથે ઉપસ્થિત રહી ખેલાડીઓ ને ઉત્સાહ મા વધારો કર્યો @VinodChavdaBJP