“આમ આદમી પાર્ટી નહીં પણ અસામાજિક તત્ત્વોની ફોજ”
થોડા સમયથી ગુજરાત માં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે થનગની રહી “ગુનેગાર ઉછેરનાર પાર્ટી” ના નવા નવાં કારનામા પ્રજાની સામે આવી રહ્યા છે 👇🏻👇🏻👇🏻
#AapKePaap
“આમ આદમી પાર્ટી નહીં પણ અસામાજિક તત્ત્વોની ફોજ”
થોડા સમયથી ગુજરાત માં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે થનગની રહી “ગુનેગાર ઉછેરનાર પાર્ટી” ના નવા નવાં કારનામા પ્રજાની સામે આવી રહ્યા છે 👇🏻👇🏻👇🏻#AapKePaap
માનનીય વડાપ્રધાન @narendramodi ના નેતૃત્વ માં ભારતીય સેના ના વીર જવાનો એ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઓનો જડબાતોડ જવાબ આપ્યો હતો જેની દેશ ની માતા બહેનો અને સમાજ દ્વારા ઉજવણી ના ભાગ રૂપે આજે શ્રી અંજાર લોહાણા મહાજન દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ માં ઓપરેશન સિંદૂર ના ગરબા ની ગુંજ
“બેંગ્લોર કર્ણાટકથી આવેલ ત્રણ યુવક “ધ વિલા નવરાત્રી” બાદ પરત ફરતી વખતે મોડી રાતે વાહન ન મળતાં મોબાઇલ પેટ્રોલિંગ ટીમનો સંપર્ક કર્યો તાત્કાલિક પોલીસ પેટ્રોલિંગ ટીમ સ્થળ પર પહોંચી વાહનની વ્યવસ્થા કરાવવામાં આવેલ.”
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@IGP_BorderRange@GujaratPolice
આજે મોદીજીએ કચ્છ માટે નવી રેલવે લાઈનની મંજૂરી આપીને કચ્છની જનતાને વધુ એક મોટી ભેટ આપી છે. આપણું કચ્છ જે એક સમયે પાણીના એક એક ટીપા માટે તરસતું હતું ત્યારે મોદીજીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ત્યાં પાણી પહોંચાડ્યું હતુ અને હવે તેઓ રેલવે કનેક્ટિવિટી પણ પહોંચાડી રહ્યા છે.
આનાથી હડપ્પન ભારતીય ધરોહર ધોળાવીરાની સાથે કચ્છના રણ, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા સ્થળોમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે, ઉદ્યોગ-વેપારને વેગ મળશે તેમજ રોજગારીની ઘણી નવી તકો ખુલશે. આ નિર્ણય માટે મોદીજીનો આભાર.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે નવી દિલ્લી ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાથે મુલાકાત કરી તેમજ ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે ચર્ચા કરી.
Proud moment for Gujarat!
India has won the bid to host the 2029 World Police & Fire Games (WPFG) in Ahmedabad, Gandhinagar & Ekta Nagar, following a comprehensive bid presentation to the WPFG Federation in Birmingham, USA.
This global victory reflects the visionary leadership of Hon'ble PM Shri @narendramodi and Hon'ble Union Home Minister Shri @AmitShah, and is a big step towards making Ahmedabad the sporting capital of India! 🏅🇮🇳
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકો અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રાર્થનાસભા યોજાઈ.
પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने अहमदाबाद में एयर इंडिया के प्लेन क्रैश के हादसे को बेहद दुर्भाग्यपूर्ण और दुःखद बताया है।
मुख्यमंत्रीश्री ने तत्काल बचाव एवं राहत कार्य के साथ ही घायल यात्रियों को शीघ्र उपचार के लिए ले जाने के लिए ग्रीन कॉरिडोर की व्यवस्था करने तथा अस्पताल में इलाज की सभी व्यवस्थाएं युद्ध स्तर पर सुनिश्चित करने के भी निर्देश दिए हैं।
माननीय केंद्रीय गृह मंत्री श्री अमितभाई शाह ने भी मुख्यमंत्रीश्री से बात की और इस विमान दुर्घटना में बचाव और राहत कार्यों के लिए NDRF और केंद्र सरकार के पूर्ण समर्थन का आश्वासन दिया।
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
કચ્છની પાવન ધરતી પર પધારેલ વિશ્વ નેતા દેશના યશશ્વી વડાપ્રધાન ગુજરાત ના પનોતા પુત્ર સવાયા કચ્છી આદરણીય શ્રી @narendramodi સાહેબનું ભુજ મધ્યે અભિવાદન કરવાનો અવસર પ્રાપ્ત થયો
#ViksitBharatViksitGujarat#PMinKutch
ગુજરાતે બેસાડ્યો દાખલોઃ દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત
આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલા ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત
વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને અંતે કરેલી આ કડક કાર્યવાહી બદલ કચ્છ પૂર્વના એસ.પી તથા સમગ્ર ટીમને અભિનંદન