.
17000 + કોરોના કેસ છતાં પણ કો���ેજમાં ઓફલાઈન શિક્ષણ...
આ છે ગુજરાતની જવાબદાર સરકાર ??
પ્લીઝ હવે તો કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાવો. 😭😭😭😭😭😭😭
@sanghaviharsh
@CMOGuj
@Bhupendrapbjp @jitu_vaghani
માનનીય શીક્ષણ મત્રી,આપના ઓફલાઇન શાળા ચાલુ રાખવાના નીર્ણયથી વિદ્યાર્થીઓના ભવીષ્યને સરકાર મોતના મુખમાં લઇ રહ્યા છો.રાજયમાં ઓનલાઇન શીક્ષણ શરુ ન હોવાથી પરીવાર ને કોરોના,ઓમ્રીકોનો ભય ��ોવા છતા પણ શાળામાં મોકલવા પડે છે.સરકાર આ બાબતે ગંભીર વિચાર્ણા કરવી જરૂરી છે.
@jitu_vaghani@Bhupendrapbjp@sanghaviharsh@PradipsinhGuj@CRPaatil
આ��ી સરકારને જવાબદાર સરકાર કહેવાય ???
જેવો ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો હોવા છતાં પોતાના અહમ પર ટકી છે કે વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે
શું આ સરકાર શું મોદીજીના આદર્શો નું પાલન કરે છે
માનનીય સરકાર શ્રી... સરકાર શ્રી ને મારા જનવાનુ કે માનનીય શ્રી નરેન્દ મોદીજી ના સુત્ર અનુસાર "જાન હૈ તો જહાન હૈ" નુ ખુલ્લે આમ ઉલ્લધન થતુ જોવા મળી રહ્યુ છે અને માસુમ બાળકો નુ જીવન જોખમ જણાતુ હોવા છતા પણ આંખ આડા કાન કરે છે આ એક ગંભીર વાત છે જે સરકાર ને ધ્યાન માં લેવા જેવી બાબત છે.