ये प्रधानमंत्री श्री @NarendraModi जी के द्वारा सींचा हुआ गुजरात है।
आज पूरा देश गुजरात को आदर और सम्मान की नजर से देखता है, क्योंकि गुजरात ने देश को एक ऐसा लाल दिया है, जिसने ने हमारी आइडियोलॉजी और हमारे विचार को दुनिया के मंच पर स्थापित किया।
ખેરાલુ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@sardarchaudhri
On behalf of lakhs of BJYM karyakartas across the country, heartiest congratulations to @drhemangjoshimp ji, MP Vadodara, on being appointed as our National President. 🙏🏻🪷
From grassroots service to representing youth in the Parliament, your journey is a true inspiration.
Under your dynamic leadership, the youth power of India will scale new heights in building a #ViksitBharat.
As Shri @Tejasvi_Surya concludes a stellar 6-year tenure as BJYM National President, the entire BJYM family extends its deepest gratitude for his visionary leadership, unyielding energy, and relentless commitment to empowering India's youth. 🇮🇳
His tenure transformed youth activism into a powerful vehicle for nation-building under PM Shri @narendramodi's vision.
Thank you for inspiring millions of karyakartas across the nation. We wish you immense success in your continued journey of public service! 🪷
ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે દુકાનમાં વેચાતા પડીકા પર મુક્યો પ્રતિબંધ
Follow For More Updates : https://t.co/JyvgzAzXre
Follow to get latest news updates: https://t.co/52vWOsBpEA
#Kheralu#Davol#TobaccoBan#Gujarat#SandeshNews
ખેરાલુ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી 🇮🇳
જિલ્લા પ્રભારી મંત્રી તરીકે ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પરેડની ભવ્યતા નિહાળી. ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પ સાથે ગુજરાત વિકાસની નવી ગાથા લખી રહ્યું છે.
‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી હરિયાળા અને સ્વચ્છ ગુજરાત માટે સૌને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી. 🌱🇮🇳
#IndependenceDay #EkPedMaaKeNaam
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન. શ્રી @ChaudhryShankar જી ની અધ્યક્ષતામાં “એક પેડ માઁ કે નામ-3.0” (એક વૃક્ષ, એક સંકલ્પ, હરિયાળું ગુજરાત આપણું લક્ષ્ય) તથા “ગ્રીન અરાવલી” અભિયાન અંતર્ગત અંબાજીમાં અરાવલી પર્વત, ગબ્બર રોડ ખાતે આયોજિત “મેગા પ્લાન્ટેશન-૨૦૨૬” કાર્યક્રમમાં પર્યાવરણપ્રેમી નાગરિકો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
ગબ્બર વિસ્તાર સહિત બનાસકાંઠાના જંગલ અને ડુંગરાળ વિસ્તારોને હરિયાળા બનાવવાની દિશામાં વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વનરક્ષકો અને શ્રમિકો દ્વારા દુર્ગમ વિસ્તારોમાં ખાડા કરી વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી રહી છે, જે પ્રશંસનીય છે.
‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત લોકો વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણમાં જોડાઈ રહ્યા છે. ગબ્બરને ‘ગ્રીન ગબ્બર’ બનાવવાની સાથે કુદરતી પર્યાવરણ અને જૈવવિવિધતાનું જતન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. આગામી સમયમાં ૫૧ શક્તિપીઠોને ધ્યાનમાં રાખીને ૫૧ લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય રાખી તે દિશામાં આગળ વધવા સૌને આહ્વાન કર્યું.
આદિવાસી સમાજ અને જંગલ વચ્ચેનો સંબંધ વર્ષોથી અતૂટ રહ્યો છે. જંગલ સંરક્ષણની સાથે આદિવાસી સમાજને રોજગારી અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આદિવાસી પરિવારોને સ્થાનિક સ્તરે જ કામ અને રોજગારી મળી રહે તે માટે આંગણવાડી, મંડપ, સોલાર લાઈટ, ગ્રામ બેઠકના ઓટલા, આરસીસી રોડ, શૌચાલય, સેવાકીય સુવિધાઓ, લાઈબ્રેરી, સ્મશાનભૂમિ તથા મંદિર આસપાસના વિકાસકાર્યોમાં સ્થાનિક આદિવાસી કારીગરો અને શ્રમિકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધ્યક્ષશ્રી પ્રશાંત સુંબે, વન વિભાગના અધિકારીશ્રી - કર્મચારીઓ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
भाजपा राज्य सभा सांसद और पूर्व क्रिकेटर हरभजन सिंह ने केंद्रीय गृहमंत्री श्री @AmitShah से मुलाकात कर पंजाब के मौजूदा और बेहद संवेदनशील मुद्दों पर गहराई से चर्चा की।
इस बातचीत के दौरान उन्होंने राज्य की कानून-व्यवस्था की बेहद चिंताजनक स्थिति और पूरे प्रदेश को खोखला कर रही नशे की समस्या को प्रमुखता से उठाया।
पंजाब की इन गंभीर समस्याओं के त्वरित और स्थायी समाधान के लिए इस बार केंद्र के साथ कदम से कदम मिलाकर चलने वाली एक मजबूत सरकार की जरूरत है, ताकि राज्य को फिर से खुशहाल और 'रंगला पंजाब' बनाया जा सके।
गुजरात लोकभवन में गुजरात विधानसभा के अध्यक्ष श्री शंकरभाई चौधरी जी ने शुभेच्छा भेंट की।
इस अवसर पर जनकल्याण, सुशासन, लोकतांत्रिक मूल्यों की सुदृढ़ता तथा गुजरात के सर्वांगीण विकास से जुड़े विभिन्न विषयों पर सार्थक संवाद हुआ।
આ વીડિયો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનાં ડાવોલ ગામનો,જ્યાં સામાન્ય વરસાદમાં પણ આવા હાલ વર્ષોથી થતાં આવ્યા છે, લોકોના ઘરોમાં પાણી જતું હોય છે અને કેટલાય વાહન ચાલકો પરેશાન થતાં આવ્યા છે, વારંવાર તંત્રને રજૂઆત કરવાં છતાં પરિણામ શૂન્ય છે. @sardarchaudhri@CollectorMeh@CollectorMeh
આ વીડિયો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનાં ડાવોલ ગામનો,જ્યાં સામાન્ય વરસાદમાં પણ આવા હાલ વર્ષોથી થતાં આવ્યા છે, લોકોના ઘરોમાં પાણી જતું હોય છે અને કેટલાય વાહન ચાલકો પરેશાન થતાં આવ્યા છે, વારંવાર તંત્રને રજૂઆત કરવાં છતાં પરિણામ શૂન્ય છે. @sardarchaudhri@CollectorMeh@CollectorMeh
Congratulations on a career you can be incredibly proud of, Ajinkya!
It has been an honour sharing the dressing room with you over the years; and building partnerships and memories on and off the field that will always fondly remember.
Wishing you and the family the absolute best in this next chapter.
@ajinkyarahane88
Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳
@ajinkyarahane88
When hard work meets determination, the Tricolour flies higher.
Another medal, another moment of pride for the nation.
Congratulations to Rishikant Singh on clinching the Silver Medal in the Men’s 60kg Weightlifting event at the Commonwealth Games 2026.
Your remarkable achievement has made India proud. Wishing you continued success.
Jai Hind! 🇮🇳
#CWG2026 #Cheer4Bharat
🥇 Golden moment of pride for India.
Congratulations to the unstoppable Mirabai Chanu on clinching the gold medal in women's weightlifting at the #2026CommonwealthGames.
This iconic feat etches your name in history as India's first weightlifter to achieve a hat-trick of gold medals at the Commonwealth Games. Your triumph has sent a wave of pride and exhilaration across the nation.
Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe.
No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield.
#ProudOfGujaratPolice#Valsad#FloodRescue