આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
@airtelindia I have recharge dth no. 3040875831 is recharged till 17 oct 2025. Now I getting notification to recharge within 2 april 2025 to continue my service. Do needful.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.
માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે.
કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.
વિચારનો તરંગ ગુજરાતી
હૃદયનો ઉમંગ ગુજરાતી
પીડાનો પોકાર ગુજરાતી
ખુશીનો રણકાર ગુજરાતી
વિરહનો વિલાપ ગુજરાતી
મિલનનો આલાપ ગુજરાતી
માતૃભાષા વ્હાલી ગુજરાતી
અસ્મિતા મારી ગુજરાતી.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામના.
જેમના સ્મરણમાં આ દિવસ મનાવવામાં આવે છે તેવા ગુજરાતના મહાન સાહિત્યકાર, વીર કવિ શ્રી નર્મદની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
#વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ
@BaranwalVarun Congratulations sir,
Praying MAA AMBE for your prosperous future. Your tenure as Banaskantha Collector was unforgettable. Sir, You are Excellent officer as well as an excellent humanitarian team leader.
"In difficult times know that challenges are not sent to destroy you but to strengthen you for the goal"
Thank you
@i3masterminds@bhakti_kothari for covering such an incident during my UPSC journey.
For all videos developed during Bhadarvi mela about various devotees, Sewa camps and temple traditions, visit our YouTube Page — Ambaji Temple Official
https://t.co/k65goVuY8O via @YouTube
The thing which has awed me the most over past few days of the Bhadarvi Poonam mela is deep faith people have in @TempleAmbaji which gives them strength to undertake such hardships. No words to describe the emotions from this video