ગુજરાતમાં હવે સ્માર્ટ શહેરની સાથે સ્માર્ટ વિલેજ પણ બનશે. વડાપ્રધાન ની યોજના ને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. રાજય ના 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા. દરેક ગામને પાંચ -પાંચ લાખનો પુરસ્કાર મળશે અને વિકાસના કામો ને આગળ વધારાશે