અધ્યાય 11: વિશ્વરૂપદર્શન યોગ – જ્યારે અર્જુને ઈશ્વરને નજરે જોયા!https://t.co/Tyu5CDlP1k
જ્યારે શ્રીકૃષ્ણે અર્જુનને 'દિવ્ય દ્રષ્ટિ' આપી પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું!
ભગવાન કહે છે: "કાલોઽસ્મિ" - હું જ સમય છું! સમયથી બળવાન કોઈ નથી.
#Geeta#BhagavadGita#Krishna#Gujarati
વાપીમાં પર્યાવરણ દિવસ કે માત્ર 'ફોટો સેશન'?
મનપાના કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ તો થયું, પણ અંદર 500ની ક્ષમતાવાળું ઓડિટોરિયમ ખાલીખમ રહ્યું! મંત્રીશ્રી ગયા એટલે કાઉન્સિલરો અને ખુદ ચેરમેન પણ કાર્યક્રમમાંથી ગાયબ થઈ ગયા! (1/2)
#Vapi#EnvironmentDay
PMના પ્રોજેક્ટ પર નાણામંત્રી કનુભાઈ દેસાઈનો કટાક્ષ, કહ્યું- 'આ તો જૂનું છે, ટેન્ડર પણ આવી ગયા!' તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો! 👇
#EnvironmentDay#Vapi#SarigamGIDC#PMModi#FunnyPolitics
https://t.co/xZovlfnglQ
"જે કંઈ પણ તેજસ્વી, સુંદર અને શક્તિશાળી દેખાય છે, તે મારા તેજનો એક અંશ માત્ર છે. ✨
શ્રીમદ્દભગવદગીતાનો અધ્યાય ૧૦
👇 તમને કુદરતના કયા તત્વમાં ભગવાનની સૌથી વધુ અનુભૂતિ થાય છે? કૉમેન્ટમાં જણાવો https://t.co/vfUolw7OvZ#BhagavadGita#Krishna#VibhutiYoga#WednesdayWisdom#Gujarat
વલસાડ-સેલવાસ-દમણની જીવાદોરી સમાન #MadhubanDam માં જળજથ્થો 34% એ પહોંચ્યો. પીવાનું પાણી પૂરતું છે પણ પ્રખ્યાત દૂધની પ્રવાસન સ્થળે પાણી ઘટતા બોટિંગ સંપૂર્ણ ઠપ્પ! 150+ બોટ સંચાલકો બેરોજગાર, પ્રવાસીઓ નિરાશ. #Silvassa#Valsad@GujaratTourism https://t.co/httyTd6fNb
સ્થાનિક નેતાઓ Reels બનાવવામાં મસ્ત છે અને નાણામંત્રી વાપીમાં 1000 કરોડના કામોની જાહેરાત કરવામાં વ્યસ્ત! ગામલોકો વર્ષોથી નદી પર બંધ/ચેકડેમ બાંધવાની માંગ કરે છે પણ વહીવટી બાબુઓ આ દેશી કોઠાસૂઝ સ્વીકારતા નથી. તંત્ર ક્યારે જાગશે? #GujaratModel#TribalVoice https://t.co/CdFv9bOkAZ
https://t.co/CdFv9bOkAZ
રૂ. 586 કરોડની 'અસ્ટોલ પાણી યોજના' અને WASMO ના દાવાઓ ક્યાં ગયા? દમણગંગા નદીમાંથી વાપી, દમણ અને સેલવાસના ઉદ્યોગો માટે પાણીની રેલમછેલ છે, પણ જેમના પાદરમાં નદી છે એ આદિવાસી પ્રજા તરસ્યા કેમ? નળ છે પણ પાણી અઠવાડિયે એક વાર! #Kaprada#Valsad@collectorvalsad