રાજ્ય સરકારના સમગ્ર વહીવટને ડિજિટલ કરવાના અભિગમને સાર્થક કરવા દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા આવકનુ પ્રમાણપત્ર ,જન્મ તથા મરણના દાખલા ��� સાઇન દ્વારા કાઢી આપવામાં આવે છે.
4 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલો મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પાણીમાં પડ્યા. બચાવ કામગીરી શરુ.
શું વેઠ ઉતારાય છે કામમાં? હવે આની જવાબદારી પણ લેશો ને સરકાર..! @Bhupendrapbjp