@dgpgujarat હાલમાં અમે તમામ ઉત્તીર્ણ ઉમેદવારો આતુરતાથી જિલ્લા ફાળવણીના અંતિમ લિસ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જેથી આગળની નિમણૂક પ્રક્રિયા અને તાલીમ વહેલી તકે શરૂ થઈ શકે. તેથી જિલ્લા ફાળવણીનું લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અથવા આ પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તે અંગે ની માહિતી આપશો.
@Vijayma70555375 સરકાર જોડે અમારી 4 માંગ છે....
1) cce group A અને B ના જીલ્લા ફાળવણી અને નિમણૂક આપવા મો આવે.
2) psi નું પરિણામ જાહેર કરવામાં આવે જલ્દી.
3) cce ane psi પછી પોલીસ કોન્સ્ટેબલ મો opt out નો ઓપ્શન આપવા માં આવે...
4) આ બધી પ્રક્રિયા આવતા મહિના મો પૂરી કરવા મો આવે.
#CCE#police#psi
સરકાર જોડે અમારી 4 માંગ છે....