પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાશ્રીઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
“મહિલા શક્તિ, મજબૂત નેતૃત્વ”
સંવાદ, સંગઠન અને સમર્પણ સાથેના નેતૃત્વનું પ્રેરણાદાયક એક વર્ષ પૂર્ણ કરવા બદલ શહેર ભાજપ અધ્યક્ષશ્રી બીનાબેન કોઠારીજી ને ખૂબ ખૂબ અભિનંદન.”
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય ખાતે દિલ્હીમાં થયેલ ભવ્ય વિજય ની ઉજવણી ઢોલ વગાડી અને મોઢું મીઠું કરાવી ને કરવામાં આવી આ તકે શહેર મહામંત્રીશ્રી પૂર્વે પ્રમૂખ શ્રી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા
જામનગર ખાતે માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જી ના જન્મદિવસ નિમિત્તે ૐ ટ્રેનીંગ સેન્ટર ના મૂક-બધિર બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી સાથે ધારાસભ્યશ્રી,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,આયોજક સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના સંયોજકો ને પણ આયોજન બદલ અભીનંદન પાઠવેલ.
જામનગર ખાતે માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જી ના જન્મદિવસ નિમિત્તે ૐ ટ્રેનીંગ સેન્ટર ના મૂક - બધિર બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી શહેર અઘ્યક્ષશ્રી,ધારાસભ્યશ્રી,મહામંત્રી, પદાધિકારીઓ,યુવક બોર્ડ ના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda, મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબ દ્વારા તેમના દિલ્લી સ્થિત નિવાસસ્થાન ખાતે આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો યાદગાર અવસર સાંપડ્યો.
ભાજપા સદસ્યતા અભિયાન 2024 અન્વયે આજરોજ જામનગર જીલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જીલ્લા અને મહાનગર નો સંયુકત સદસ્યતા અભિયાન શુભારંભ (લોંચિંગ ) કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું આ તકે જીલ્લા પ્રમુખશ્રી ,
સાંસદશ્રી @PoonambenMaadam ધારાસભ્યશ્રી કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા
આજરોજ આગામી સમયમાં શરુ થનાર "સદસ્યતા અભિયાન 2024" અંતર્ગત જામનગર શહેર ભાજપ ની બેઠક મળેલ અને અપેક્ષિત કાર્યકર્તાઓ ને જરૂરી માર્ગદર્શન આપેલ. આ સમયે શહેર મહામંત્રીશ્રીઓ, મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદેદારો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ.
"કારગિલના વીરોને વંદન માઁ ભારતીના સપૂતોને વંદન"
આજરોજ જામનગર શહેર દ્વારા કારગિલ વિજય દિવસ 25મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત 'મશાલ રેલી'માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.આ સમયે બન્ને ધારાસભ્યો શહેર મહામંત્રી યુવા મોરચા ના પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ જોડાયા હતા
#KargilVijayDiwas
આજરોજ સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના પુર્વ પ્રમૂખ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા તથા સ્વ.વિમલભાઈ ગલાની ની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય શ્રી @divyeshakbari79 જી તથા મિત્ર મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં હાજરી આપી સાથે મંત્રી @RaghavjiPatel તથા
ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જામનગર મહાનગર વોર્ડ નંબર :- 2️⃣ દ્વારા સેવાકીય કાર્યક્રમ માં આંગણવાડી ખાતે ફૂટ પેકેટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામા આવનાર છે.
@ikaushaldave#SVGRYB
एक और अविस्मरणीय विश्व विजय
आईसीसी T20 World Cup में साऊथ अफ्रीका के विरुद्ध फ़ाइनल मुक़ाबले में शानदार जीत दर्ज करके भारतीय क्रिकेट टीम ने भारतवर्ष को गौरवान्वित किया है।
शानदार विजय के लिए भारतीय क्रिकेट टीम के प्रतिभावान खिलाड़ियों को हार्दिक बधाई!
गौरवान्वित भारत
✌️🇮🇳💪
"મન કી બાત,મોદીજી કે સાથ"
આજરોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો "મન કી બાત" કાર્યક્રમ વોર્ડ પ્રભારી @Ashokvasiyar8 ના ઘરે નિહાળ્યો આ તકે ધારાસભ્ય શ્રી @divyeshakbari79
જી ઉપસ્થિત રહ્યાં હતા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
#MannKiBaat2024
આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi સાહેબે યુવાઓના સર્વાંગી વિકાસ માટે રમત-ગમતને મહત્વ આપ્યું છે અને રાષ્ટ્રના યુવાઓની સક્ષમતા અને ખેલદિલીને એક નવી ઊંચાઈ આપી છે, ત્યારે તેમના આ દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને ૧૨-જામનગર લોકસભા વિસ્તારમાં આયોજિત #SansadKhelMahotsav ના બીજા તબક્કાનું...