દિગ્વિજય દિવસ ની અનંત શુભકામનાઓ - સ્વામી વિવેકાનંદ યુગપુરુષ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત 11 સપ્ટેમ્બર આજ ના દિવસે "દિગ્વિજય દિવસ" નિમિત્તે વોર્ડ નંબર 2️⃣ માં સ્વામી વિવેકાનંદજી ના જીવનચરિત્ર પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો..
@ikaushaldave#DigvijayDiwas
પંડિત દીનદયાલ ઉપાધ્યાય મંડળ પ્રશિક્ષણ વર્ગ જામનગર મહાનગર
વોર્ડ નં.9️⃣ ના પ્રશિક્ષણ વર્ગમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ. વર્ગના સંયોજક શ્રી પ્રદીપભાઈ ખીમાણીજી ના વક્તવ્યમાંથી ખૂબ જ સુંદર અને અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું. પ્રશિક્ષણ મેળવીને સંગઠનના કાર્યોને વેગ આપવા માટે નવી ઊર્જા મળી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ 2026પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદના વિચારોને આત્મસાત કરીને સંગઠનને વધુ સશક્ત,સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે જામનગર મહાનગર ખાતે આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ–2026 મા સાથે સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ શુભેચ્છકો તરફથી મળેલા અભિનંદન અને શુભકામનાઓથી અત્યંત આનંદની અનુભૂતિ થઈ. ઈશ્વરની કૃપાથી આપ સૌ સ્નેહીજનોના સ્નેહભર્યા આશીર્વાદ મળતાં રહ્યા છે. આ આશીર્વાદની તાકાતથી મને સંપૂર્ણ સમર્પણ સાથે દેશ માટે કામ કરવાની અદ્ભુત ઊર્જા મળે છે.
મારા જન્મદિવસ નિમિતે રક્તદાન કરીને સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરી.
રક્તદાન એ મહાદાન છે. આપણે આપેલું એક યુનિટ રક્ત કોઈના જીવનમાં નવી આશા અને નવું જીવન આપી શકે છે.
હું તમામ મિત્રો અને યુવાનોને અપીલ કરું છું કે સમયાંતરે સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવામાં સહભાગી બનીએ.
श्री अमरनाथ यात्रा के पावन शुभारंभ पर शिवभक्ति की इस पावन यात्रा में हर कदम पर बाबा बर्फानी का आशीर्वाद सभी यात्रियों पर बना रहे।
सभी श्रद्धालुओं को सुरक्षित एवं आध्यात्मिक रूप से समृद्ध यात्रा की शुभकामनाएँ।
🚩 #AmarnathYatra 🔱
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ કિશાન મોરચા ના ઉપાધ્યક્ષ ગુજરાતના હજારો યુવાનોના હૃદયમાં આગવું સ્થાન ધરાવતા, ગૌભક્ત અને જનસેવક શ્રી @isureshvasara જી ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.💐
#BJPGujarat#happybirthday@BJP4Gujarat
સંવિધાન હત્યા દિવસ
25 જૂન, 1975ના રોજ કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્ર અને બંધારણની હત્યા કરી. આ અંધકારમય સમયમાં બંધારણના રક્ષણ માટે લડનાર સૌ નાયકોને કોટિ-કોટિ નમન
#SamvidhanHatyaDiwas
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
કચ્છ કુળદેવી શ્રી આશાપુરા માતાજી આપને સ્વસ્થ તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@Nitinbhai_Patel
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં દેશ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ વ્યક્તિઓ સાથે સંપર્ક અભિયાન દરમિયાન
આજે બીકાશ ચટોપાધ્યાય જી એરફોર્સ એક્સ મેન એસોસિએશન જામનગર ના મંત્રી તેમના નિવાસ્થાને ખાતે મુલાકાત કરી વિકાસકાર્યો ઐતિહાસિક સિદ્ધિઓ અંગે ચર્ચા કરી
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં દેશ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ વ્યક્તિઓ સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આજરોજ નિવૃત આર્મીમેન વિક્રમસિંગ શેખાવત ના નિવાસસ્થાને મુલાકાત કરી વિકાસકાર્યો અને ઐતિહાસિક સિદ્ધિઓ અંગે ચર્ચા કરી.