હું મિલેન્દ્રસિંહ રાઠોડ (વેડચ ગામ), મારા ખેતરના જવાના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું છે, તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમા વારંવાર રજૂઆત કરવા છતાં વેડચ પંચાયત દ્વારા હજુ સુધી દબાણ દૂર કરવામાં આવ્યું નથી.@CMOGuj@CollectorBharch@tdo_jambusar@DDOBHARUCH1@Jambusar_mam
જંબુસર, વેડચ ગામે રાઠોડ ફળિયામાં લાંબા સમયથી ગટરના પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા છે. પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. વહેલી તકે યોગ્ય નિકાલ કરવા વિનંતી.
@collectorbharuc@DDOBHARUCH1@tdo_jambusar@InfoBharuchgog
પંચ નામનો આ નાનો જીવ.. જન્મ આપનારી માએ સાથ છોડી દીધો, પણ આ નિર્દોષ જીવે એક રમકડામાં પોતાની 'મા' શોધી લીધી. પંચની આ તસવીર આપણને શીખવે છે કે પ્રેમ અને હૂંફની શોધમાં એક અબોલ જીવ કેટલો મજબૂર હોઈ શકે છે. એ રમકડું એના માટે ���ાત્ર રમવા માટે નથી, પણ એનો સહારો છે. 🐒💔
📢 વેડચ ગામે રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર!
જંબુસરના વેડચ સીમ વિસ્તારમાં ચાલતા રોડના કામોમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે. અધિકારીઓની મીલીભગત?
કોઈ જ એસ્ટિમેટ કે બોર્ડ વગર આડેધડ કામ ચાલુ છે. તપાસ ક્યારે?
@CMOGuj@tdo_jambusar@collectorbharuc@GujPRHDept@PMOIndia
વર્ષોથી ભરૂચ-વેડચ બસ બંધ છે, અગાઉ આ બસ સેવા નીચે મુજબના સમયે નિયમિત ચાલતી હતી:
વેડચ થી ભરૂચ સવારે 05:45
ભરૂચ થી વેડચ સવારે 07:30
વેડચ થી ભરૂચ સવારે 10:00
ભરૂચ થી વેડચ સાંજે 15:30
નિયમિત બસ સેવા ચાલુ હતી તે શરૂ કરવા વિનંતી @OfficialGsrtc@sanghaviharsh@DcstBharuch
ઘણાં વર્ષોથી ભરૂચ- વેડચ નાઇટ બસ બંધ છે વેડચ ગામ આ બસ સેવા થી વંચિત છે.
સવારે 05:45 વેડચ થી ભરૂચ
સવારે 07:30 ભરૂચ થી વેડચ
સવારે 10:00 વેડચ થી ભરૂચ
સાંજે 15:30 ભરૂચ થી વેડચ
નિયમિત બસ સેવા ચાલુ હતી તે શરૂ કરવા વિનંતી @OfficialGsrtc@DcstBharuch@sanghaviharsh@Bhupendrapbjp
૪૫ વર્ષથી ચાલતી ભરૂચ-વેડચ ST બસ કે જે ભરૂચ ડિવિઝનમાં લોકલ રૂટમાં સૌથી વધુ આવક આપતી બસ હતી, તેને અધિકારીઓએ મનસ્વી રીતે બંધ કરી દીધી છે. નફાકારક રૂટ બંધ કરીને જનતાને હાલાકી કેમ? @DcstBharuch@OfficialGsrtc@sanghaviharsh@CMOGuj આ બાબતે ત્વર��ત તપાસ કરી બસ ફરી શરૂ કરો.
જંબુસર એસટી ડેપો મેનેજર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે વેડચ ગામે રૂટ સર્વે કરી આવતીકાલથી નવી બસ શરૂ કરવાની ખાતરી આપી. પોતે બાળકો સાથે મુસાફરી કરી તેમની મુશ્કેલીઓ સમજી. ઉત્તમ ઉદાહરણ! 👏
@GSRTC_BHARUCH@CMOGuj@sanghaviharsh@OfficialGsrtc