નિકોલ પોલીસ સ્ટેશન
ગઈ તા. ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ SP રીંગ રોડ નિકોલ સર્વિસ રોડ પર કઠવાડા GIDC ચાર રસ્તા નજીક વહેલી સવારે ખુલ્લી જગ્યામાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યાની જાણ થતા નિકોલ પોલીસે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ.
દસ દિવસ સારવાર બાદ તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ રજા મળતા, પો.ઇન્સ. શ્રી એસ.એ. દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ શી-ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં બાળકનું ઉષ્માભર્યું સ્વાગત, નામકરણ અને છઠ્ઠી પૂજન કરી મીઠાઈ વહેંચવામાં આવી.
ત્યારબાદ બાળકને સુરક્ષિત રીતે પાલડી શિશુ ગૃહમાં મૂકવામાં આવેલ છે. આ અંગે કાયદેસર ગુનો નોંધી માતા-પિતાની શોધખોળ ચાલુ છે.
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmadabadPolice
School Thik Hona Shuru! |
₹409 करोड़ मंजूर 🤯
सिर्फ 5 दिनों में बड़ा असर!
🚨 300+ जर्जर स्कूलों के लिए ₹409 करोड़ मंजूर—हजारों बच्चों को मिलेंगे सुरक्षित स्कूल। ✊📚 #schoolthikkaro#cjp
The guy being beaten up in the video is Salman. He is a https://t.co/7SDWoSclt5 in Computer Science. He came because he was shocked to hear that a school is being run in a cow shelter.
BJP wants our children to become anpadh gundas. The entire nation is now realising this.
क्या गरीब की बेटी IAS IPS नहीं बन सकती ?
शिक्षा हमारा अधिकार सर है वो हमसे ना छीने।
सर आपने गरीबों के घर तोड़े जनता ने उफ्फ तक नहीं की
लेकिन अब लड़कियों की शिक्षा पर बात आई है तो बोलेंगे।
अब इनमें क्या कमी ढूंढोगे ? क्या प्रोपोगेंडा बनाओगे ? चलो इनपर भी फंडिंग के आरोप लगा दो घटिया मीडिया वालों।
#GPSC#Gujarat
Gujarat competative class1&2 exam which is conducted by gpsc, currently situation is very bad only one chairman and one member is present. (maximum 6 members appointment by government).
Exam conducted regularly but problem is interview, there are more than 15000+ interview pending and this chairman is running interviews with only two pannel board.
Currently medical officer 3500 candidates and 1700 for Gujarat administration post.
If it keeps on going like this then it will take 5-6 years to complete pending interviews.
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL