ગુજરાતના સપૂત અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અંજારના સ્વામિનારાયણ મંદિર ખાતે “આશીર્વાદનો દીવો” પ્રગટાવી તેમને હૃદયપૂર્વકની જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
#AshirwadKaDiya#SevaSankalpAbhiyan#HappyBdayPMModi
नरेन्द्र भाई दामोदरदास मोदी - एक महान व्यक्तित्व को जन्मदिन की शुभकामनाएं जो सप्ताह के हर दिन को एक प्रेरणादायक अनुभव बनाता है!
"नए भारत को जन्म देने वाले को
जन्मदिन की ढेर सारी शुभकामनाएं।"
@narendramodi
ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે.
સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે.
તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.
સાથે જ, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી કોઈ સમુદાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ UCC અંગે પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
જેમાં તમામ જરૂરી મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક આ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
મને વિશ્વાસ છે કે, UCC લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે. તમામ સમાજ અને સમુદાયના લોકો માટે વિકાસનો વધુ ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા સાકાર કરવા માટે આપણે વધુ ઝડપથી આગળ વધી શકીશું.
જય જય ગરવી ગુજરાત.
#UCCinGujarat
मर्यादा, परंपरा और प्रोटोकॉल?
@rssurjewala ज़रा इतिहास भी देख लीजिए।
2009, Republic Day Parade में
तत्कालीन विपक्ष के दिग्गज नेता L. K. Advani जी को भी पीछे की पंक्तियों में बैठाया गया था।
तब न लोकतंत्र रोया,
न कांग्रेस को अपमान दिखा,
न ही “प्रोटोकॉल” की दुहाई दी गई।
आज Rahul Gandhi के नाम पर जो शोर है,
वो मर्यादा नहीं, राजनीतिक दिखावा है।
प्रोटोकॉल व्यक्ति नहीं, पद देखता है।
और इतिहास selective outrage को बेनकाब कर देता है।
जय सोमनाथ !
सोमनाथ स्वाभिमान पर्व का आज से शुभारंभ हो रहा है। एक हजार वर्ष पूर्व, जनवरी 1026 में सोमनाथ मंदिर ने अपने इतिहास का पहला आक्रमण झेला था। साल 1026 का आक्रमण और उसके बाद हुए अनेक हमले भी हमारी शाश्वत आस्था को डिगा नहीं सके। बल्कि इनसे भारत की सांस्कृतिक एकता की भावना और सशक्त हुई और सोमनाथ का बार-बार पुनरोद्धार होता रहा।
मैं सोमनाथ की अपनी पिछली यात्राओं की कुछ तस्वीरें साझा कर रहा हूं। यदि आप भी सोमनाथ गए हैं, तो अपनी तस्वीरें #SomnathSwabhimanParv के साथ जरूर शेयर करें।
अंत नहीं है जिसका,
जिसकी कोई नहीं है शुरुआत—
सृष्टि के कण-कण में बसता
वह है शंभू प्राणनाथ।
समय से परे है सोमनाथ।।
#SomnathSwabhimanParv के अवसर पर भगवान सोमनाथ को समर्पित भारत की अटूट आस्था और स्वाभिमान का यह सुंदर गीत अवश्य सुनिए।
जय सोमनाथ।
@NarendraModi@Somnath_Temple
Hats off to the world champion Team India.
It is a crowning moment for the nation, as our team lifts the #ICCWomensWorldCup2025, elevating India's pride to the skies. Your stellar cricketing skills paved the path of inspiration for millions of girls.
Congratulations to the entire team.
A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This historic win will motivate future champions to take up sports.
#WomensWorldCup2025
“जीवेत शरद:शतम्”
દેશના પ્રાણ પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ કરનાર ભારતના આધુનિક લૌહપુરૂષ, દેશને ચારે દિશામાં સુરક્ષિત રાખનાર દૃઢ નિશ્ચયી, ભારતની એકતા અને અખંડિતતા જાળવવા મહત્વની ભૂમિકા ભજવી રહેલા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માન.શ્રી @AmitShah સાહેબ ને જન્મદિવસની સ્નેહભર શુભેચ્છાઓ…
સોમનાથ મહાદેવ આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અર્પે તથા વધુ ઉર્જા સાથે રાષ્ટ્રની સેવા કરવા શક્તિ પ્રદાન કરે તેવી મંગળકામનાઓ…
#HBDayAmitShah #HappyBDayAmitShah