Wishing you a joyous celebration of Utarayan,Bihu, Lohri, Makar Sankranti, and Pongal! May these festivals bring happiness, prosperity, and new beginnings to you and your loved ones.
Best regards,
Miten Rathod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવીને રાજ્યની 160મી નગરપાલિકા બનનાર ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે, જેના પરિણામે ઈડર શહેરનો વ્યાપ વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.
હજુ તો મહેમાન કહેતા હતા કે સિંહ જોવા જવા છે ત્યાં સાવજ ઘરે જ આવી ગયા ..
હવે મહેમાન કયે છે કે સવારે વેલી બસ ક્યારે આવે છે..🤣
સિંહ ની હાલત તો જુઓ .. બિચારા વનરાજ
@advkinjalpatel Hello Madam, I have a question that if a family who does not inherit agricultural land wants to buy agricultural land and cultivate it, how can they get the land.
रिलायंस के चेयरमैन अनिल अंबानी अपनी माता कोकिला बेन के साथ आज गुजरात के सुप्रसिध्ध सालंगपुरधाम श्री कष्टभंजन देव हनुमानजी दादा के दर्शन करने के लिए पहुंचे।
उन्होंने मंदिर में श्री कष्टभंजन देव दर्शन किए साथ पूजा की श्री कष्टभंजन देव से प्रार्थना कर आशीर्वाद लिया।
@irammokariya@DarshanaJardosh@narendramodi@AshwiniVaishnaw ધોળા થી વેરાવળ વાયા ધારી અમરેલી અને ધોળા થી જૂનાગઢ વાયા ધારી વિસાવદર ને પણ બ્રોડ ગેજ માં રૂપાંતર કરવા વિનંતી કારણ કે ખખડી ગયેલા અમરેલી જિલ્લા ના રોડ જે છે 20 વર્ષ થી કોઈ સુધારો નોંધાયો નથી અમરેલી જિલ્લોના 40% વતનીઓ અમદાવાદ /સુરત માં કામ ધંધો અને નોકરી ના કારણે વસવાટ કરે છે.🙏🏻