#4200પરિપત્ર
નીતિ વિષયક નિર્ણય ક્યારે લેશો??
હમણાં એક મિત્રે LF માં ફોન કરેલ. તો કચેરીમાંથી એમ જવાબ મળેલ છે કે નીતિવિષયક નિર્ણય ન આવે ત્યાં સુધી 4200 ન મળે.
પેટાચૂંટણી પર અસર ન થાય એ માટે આ લડત અને પરિપત્ર સ્થગિત કર્યા હોય એમ બની શકે.
નીતિવિષયક નિર્ણય ચૂંટણી પહેલાં આવવો જોઈએ
#4200પરિપત્ર#4200પરિપત્ર.
હાલ સરકારે જે કે.નિનો ઠરાવ સ્થગિત કરેલ છે.તેનો વાંધો નય પણ શિક્ષકોને 4200 ગ્રેડ પે બાબતનો પરિપત્ર સરકાર કરે તો તાત્કાલિક અસરથી મળી જાય એવી આશા.#4200 પરિપત્ર.
@ imBhupendrasinh
@Nitinbhai_Patel @
@vijayrupanibjp
#4200પરિપત્ર#4200પરિપત્ર
નવો પરિપત્ર કરો 2800 સ્થગિત થયો તેમાં જો 65000 વૃક્ષો વાવી વધાવવામાં આવતો હોય તો 4200 પરિપત્ર ને એવી રીતે ઉજવણી કરશે જેની ખુબ સારી નોંધ કેન્દ સરકાર લેશે અને રાજ્ય સરકારની વાહ વાહ થશે.
@CMOGuj@imBhupendrasinh@VtvGujarati
મિત્રો
બે દિવસ પછી એટલેકે સોમવારે મીટીંગ છે .ઠંડા બેસી રહ્યા તો 2800 ની ખબર મળશે અને 2 દિવસ ટ્વીટર અને ફેસબુક પર ભૂકા કાઢી નાખ્યાં તો 4200 ની.હું તો ભાઈ ભૂકા કાઢીસ આ બે દિવસ. આ બે દિવસ તો બસ આંગળી દુખે ખે હાથ બસ ભૂકા કાઢી નાખવા છે.તમે સુ કરસો?
#4200Gujarat
સાહેબ લાખો શિક્ષકો તથા શિક્ષકોના પરિવાર આપની પાસે 4200 બાબતે ખૂબ મોટી આશા રાખીને બેઠા છે.એમને આપ સાહેબ પર પરિવારના મોભી પર વિશ્વાસ છે.આપ ના પર પૂરો વિશ્વાસ છે કે આપ ન્યાય કરશો. આપના પરિવારના સદસ્ય એવા શિક્ષકો અને તેમના પરિવાર વતી નમ્ર વિનંતી
@imBhupendrasinh
#4200Gujarat17#4200Gujarat
આજ આવેલ આ દ્વિઅર્થિ નિર્ણય અંતર્ગત સુખ-દુઃખ ની મિશ્ર લાગણી સાથે અમારાં આ અભિયાનમા અમારી સાથે રહેવા બદલ તમામ સ્નેહીશ્રીઓનો હુ ગુજરાતનાં તમામ સારસ્વત ભાઈઓ તથા બહેનો વતિ હૃદયથી આભાર વ્યકત કરૂ છું. આગળ પણ આપણો સાથ આમનમ બની રહે તેવી અભિલાષા...
ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ને વિનંતી છે કે, શિક્ષકોની આ માંગણી એ વ્યાજબી માંગણી જણાય છે તેનો તાત્કાલિક સ્વિકાર કરી અમલ કરવામાં આવે. રાજ્યના શિક્ષકોએ ઉપવાસ પર ઉતરવું પડે તે સૌના માટે શરમજનક છે.
#4200Gujarat#4200gradepay#4200GujaratTeachers
#4200Gujarat
સાહેબ લાખો શિક્ષકો તથા શિક્ષકોના પરિવાર આપની પાસે 4200 બાબતે ખૂબ મોટી આશા રાખીને બેઠા છે.એમને આપ સાહેબ પર પરિવારના મોભી પર વિશ્વાસ છે.આપ ના પર પૂરો વિશ્વાસ છે કે આપ ન્યાય કરશો. આપના પરિવારના સદસ્ય એવા શિક્ષકો અને તેમના પરિવાર વતી નમ્ર વિનંતી
@imBhupendrasinh