@narendramodi માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં માતૃશ્રી પૂજ્ય હીરાબાનાં દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી થાય છે
એક વિરલ વ્યક્તિત્વ જેમણે ભારતવર્ષને એક અમૂલ્ય ભેટ સ્વરૂપ નરેન્દ્રભાઇ મોદી સાહેબને પોતાની કુખે જન્મ આપ્યો, તેમને ભારત વર્ષ તરફથી પરમાત્મા શાંતિ અર્પે એવી શ્રદ્ધાંજલિ.