@ACBGujarat
ગાંધીનગર સમાજ કલ્યાણ વિભાગ મા મોટી છાસઠ નાયી સમાજ ટ્રસ્ટ કલોલ ના વહીવટદારો ને 15 વર્ષ થી ચેરીટી કમિશનરે રદ કરેલ છે, ટ્રસ્ટ ma કાયદેસર કોઈ વહીવટદાર નથી ટ્રસ્ટ ના છાત્રાલયની સરકારી ગ્રાન્ટ ચાલુ રાખવા માટે અમુક વહીવટદારો, ગૃહપતિ લાંચ આપી ને સરકારી ગ્રાન્ટ મેળવી રહ્યા છે
@ACBGujarat સમાજ કલ્યાણ વિભાગ મા મોટી છાસઠ સમાજ કલોલ ના વહીવટદારો ને 15 વર્ષ થી ચેરીટી કમિશનરે રદ કરેલ છે ટ્રસ્ટ ના છાત્રાલય ની સરકારી ગ્રાન્ટ ચાલુ રાખવા માટે અમુક વહીવટદાર , ગૃહપતિ લાંચ આપી ને સરકારી ગ્રાન્ટ મેળવી રહ્યા છે
@ACBGujarat સમાજ કલ્યાણ વિભાગ મા મોટી છાસઠ સમાજ કલોલ ના વહીવટદારો ને 15 વર્ષ થી ચેરીટી કમિશનરે રદ કરેલ છે ટ્રસ્ટ ના છાત્રાલય ની સરકારી ગ્રાન્ટ ચાલુ રાખવા માટે અમુક વહીવટદાર , ગૃહપતિ લાંચ આપી ને સરકારી ગ્રાન્ટ melvી રહ્યા છે
@iJitubhagat@AmitShah ગુજરાત હાઉસિંગ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ સામે ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવે જેથી અટકેલા કે લટકાવેલા રી ડેવલપમેન્ટ ના કામ આગળ વધી શકે,
@CMOGuj સાહેબ અમદાવાદ આવ્યા છો તો વર્ષો થી હાઉસિંગ બોર્ડની જૂની સોસાયટીઓ રી ડેવલપમેન્ટ આવી રહેલી અડચણો દૂર કરો તેમજ હાઉસિંગ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ એ કેટલીક સોસાયટીના રી ડેવલપમેન્ટ માં રૂકાવટો ઉભી કરી દીધી છે, અધિકારીઓ નિર્મલ સોસાયટી નો ટેન્ડર રદ કરવા માટે દોઢ વર્ષથી કોઈ જવાબ નથી
@Bhupendrapbjp@AmitShah સાહેબ અમદાવાદ આવ્યા છો તો વર્ષો થી હાઉસિંગ બોર્ડની જૂની સોસાયટીઓ રી ડેવલપમેન્ટ આવી રહેલી અડચણો દૂર કરો તેમજ હાઉસિંગ બોર્ડ ના ભ્રષ્ટ અધિકારીઓ એ કેટલીક સોસાયટીના રી ડેવલપમેન્ટ માં રૂકાવટો ઉભી કરી દીધી છે, અધિકારીઓ નિર્મલ સોસાયટી નો ટેન્ડર રદ કરવા માટે દોઢ વર્ષથી જવાબ નથી
@AmitShah સાહેબ અમદાવાદ આવ્યા છો તો વર્ષો થી હાઉસિંગ બોર્ડની જૂની સોસાયટીઓ રી ડેવલપમેન્ટ આવી રહેલી અડચણો દૂર કરો તેમજ હાઉસિંગ બોર્ડ ના ભ્રષ્ટ અધિકારીઓ એ કેટલીક સોસાયટીના રી ડેવલપમેન્ટ માં રૂકાવટો ઉભી કરી દીધી છે, અધિકારીઓ નિર્મલ સોસાયટી નો ટેન્ડર રદ કરવા માટે દોઢ વર્ષથી જવાબ નથી
@Bhupendrapbjp@AmitShah એક બાજુ વૃક્ષારોપણ nu કાર્ય કરવામાં આવી રહ્યુ છે બહું સારી વાત છે, પણ વૃક્ષારોપણ થયા પછી વૃક્ષો ની જાણવણી કરવા વાળું કોઈ નથી કોઈ પાણી આપવા વાળું નથી, જેથી વૃક્ષો ઉગી શકતા નથી. બીજું કે ભ્રષ્ટ અધિકારીઓ ના કારણે બિલ્ડરો ના લાભાર્થે કેટલાય વૃક્ષો ને કાપી નાખવામાં આવે છે.
@AmitShah
હાઉસિંગ બોર્ડ ના ચેરમેન સરકાર ના બીજા વિભાગો સાંભળતા હોવાથી હાઉસિંગ બોર્ડ નું કાર્ય મહિનાઓ સુધી ફાઇલો પડી રહે છે કામ થતું નથી, મુલાકાત પણ આપતા નથી, કોઈ સક્ષમ ચેરમેન ની નિમણૂક કરો તો હાઉસિંગ સોસાયટીઓ ના પ્રશ્નો ઝડપથી પૂર્ણ થાય.
@Bhupendrapbjp

@CMOGuj