કોઈ સરકારી શાળામાં બાળકને પ્રવેશ અપાવવા વાલીઓની લાઈન લાગે.. અને શાળામાં Admission Full નું બ���ર્ડ લગાવવું પડે.. ત્યારે એ જોઈને કેટલો હરખ થાય એ કહેવા શબ્દો ઓછા પડે!
આવી જ એક શાળા છે- વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળા.
જેમાં, ઇન્ટરેક્ટિવ પેનલથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમ્સ છે.. કમ્પ્યુટર અને વિજ્ઞાન લેબ્સ છે.. લાઇબ્રેરી અને પ્લેગ્રાઉન્ડ છે.. ઔષધીય વનસ્પતિ ઉદ્યાન છે.. વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને નેતૃત્વ ક્ષમતા વિકસાવતી શિક્ષાપ્રણાલી છે. બાળકો હોંશેહોંશે શાળાએ આવે તેવું વાતાવરણ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણની ક્રાંતિ આવી છે. શિક્ષણની ગુણવત્તા ઉપરાંત શાળાકી��� ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે.
એ કારણથી જ તો હવે સરકારી શાળાઓમાં એડમિશન માટે વાલીઓ ઉત્સુક બની રહ્યા છે.
#ShalaPraveshotsav2026
PHC *દેરોલ* દેજરોટા ગામ ખાતે "સેવાભાવનું અનોખું ઉદાહરણ – રક્તદાન શિબીર
PHC દેરોલ મેડિકલ ઓફિસર શ્રી તથા સ્ટાફ તથાગ્રામજનોના સહયોગથી કુલ *31* બોટલ રક્તનું દાન એકત્રિત કરવામાં આવ્યું.જે અનેક જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થશે.પુરુષ 30,સ્ત્રી01
વધુ લોકો સુધી પહોંચાડો.
PMJAY ની મંજૂરીની કામગીરી કેન્દ્ર સરકાર રચિત એજન્સી મારફત FIFO મોડ પર થાય છે અને લાભાર્થીના સબમિટ થયેલા પુરાવાના આધારે મંજૂરી અથવા રિજેક્ટ થાય છે,ઈમરજન્સીના કિસ્સામાં દર્દી દ્વારા નીચેના નંબર પર ફોન કરી શકે છે.
એપ્રૂવલ તથા અન્ય સહાયતા માટે 07966440104
તા. 2/3/26, સોમવારથી સાબરકાંઠા જીલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) સામે દીકરીઓને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે
હ્યુમન પેપિલોમા વાયરસ(HPV) વેક્સિનના રસીકરણ અભિયાનનો શુભારંભ..
સર્વાઇકલ કેન્સર એ મહિલાઓમાં બીજું સૌથી વધુ જોવા મળતું કેન્સર છે.
#HPVVaccination#hpv
હિંમતનગર શહેરની પ્રખ્યાત વરદાન હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. દિનેશ પટેલ દ્વારા કિશોરીઓમાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસી અપાવવા અને તેમના સ્વાસ્થ્ય અર્થે જન જાગૃતિ માટે મહત્વપૂર્ણ વિડીયો સંદેશ…
જાણકારી મેળવીએ અને સ્વસ્થ જીવન તરફ એક પગલું આગળ વધીએ. 💙
#WomenHealth
આજે PHC ચાંદરણી ખાતે CDHO ડૉ.રાજ સુતરીયા તથા THO ડૉ.રાજેશ પટેલ ના માર્ગ દર્શન હેઠળ MO ડૉ. કોમલ પરમાર ની હાજરી માં ફાર્માસિસ્ટ શ્રી મિતેશભાઈ રાઠોડ દ્વારા તેમના પિતા શ્રી ખેમાભાઇ લેબાભાઈ રાઠોડ ના આત્મ શ્રેયાર્થે ૧૬ ટીબી ના દર્દીઓ ને પોષણ કીટ આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.
આજરોજ આ.આ.મંદિર દેધરોટાના મુહાજીનગર ગામે Modify TB ના દર્દી ની મુલાકાત કરવામાં આવેલ, આંગણવાડીના SAM બાળકની ગૃહ મુલાકાત ,મેલેરિયા અને ટીબી સર્વેલન્સ કરવામાં આવેલ. Paleative patient visit , ક્લોરિનશન ટેસ્ટ જેવી વિવિધ કામગીરી કરવામાં આવેલ.આંગણવાડીની મુલાકાત પણ કરવામાં આવી હતી.
આજરોજ આ.આ.મંદિર દેધરોટાના ખેડાવાડા ગામે મલ્ટીપારા #ANC માતાને ડિલિવરી GMERS માં અને સ્ત્રી નસબંધી કરાવવા સમજાવેલ, #TB ના દર્દીનું ગૃહ અને તમને દવા રોજ લેવા સલાહ આપેલ. પોરાનાશક અને મેલેરિયા કામગીરી પણ કરવામાં આવેલ.#PMJAY કાર્ડ બાકી હોય તેમને કાઢી આપેલ.@sabarkanthadp