CCE પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. રિઝલ્ટમાં થઈ રહેલા આ વિલંબથી લાખો વિદ્યાર્થીઓ ચિંતિત છે અને હેરાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે રિઝલ્ટ જાહેર કરવા નમ્ર વિનંતી.@GsssbOfficial@GSSSB_OFFICIAL
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત વહીવટી સેવામાં પસંદગી પામેલા અધિકારીઓ 20/4/25 ના રોજ લેવાનાર વર્ગ-1,2 ના ખાસ કરીને ગામડાના ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે પ્રયત્ન કરે તેવી વિનંતી. તેઓ આવું કંઈ આયોજન કરે તો અત્રે તેની વિગતો મૂકશો જેથી બધા ઉમેદવારો તેનો લાભ લઈ શકે.