Congratulations @realDonaldTrump@elonmusk
Let's make America & world great again in terms of humanity, climate justice, green technology, nuclear non proliferation,space exploration, peace and prosperity should be cornerstone.
@narendramodi@SpaceX#Trump#Modi
@deepakrajani123 ડંકે કી ચોટી પર પરિક્ષા લેવામાં આવશે એવું કહેનારા ક્યાં ગયા ????
આવુજ ઓનલાઇન પરીક્ષા બાબતે પણ બોલતા હતા કે કોઈ ને અન્યાય નહિ થાય...
ભડકેલો CCE Aspirants 😐
તે બધા માટે જેમણે તેમના જીવનમાં એક યા બીજી રીતે નિષ્ફળતાનો અનુભવ કર્યો છે. વધુ સારી માનસિકતા બનાવવા માટે હું આ પગલાંને અનુસરી રહ્યો છું અને તેઓએ મને ઘણી મદદ કરી છે.
#GPSC#UPSC#lifelessons
એક સમય હતો જયારે દિનેશ દાસા સાહેબ હતા #GPSC માં અધ્યક્ષ ત્યારે સમયસર ટાઈમ ટેબલ અને પરીક્ષા યોજાતી હતી લોકો તૈયારી કરવા પ્રેરિત થતાં જ્યારે એમના ગયા પછી પેલા જેમ 5 વર્ષે પરીક્ષા યોજાતી એવું તંત્ર થઈ ગયું છે ના ટાઈમ ટેબલ નું નક્કી,ના પરીક્ષા નું નક્કી ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છે અત્યાર ના અધ્યક્ષ શ્રી એ દાસા સાહેબ પાસેથી શીખવું જોઈએ
#Justice_For_GPSC_Aspirants
@CMOGuj@GPSC_OFFICIAL