@SupriyaShrinate आपने जो भद्दी टिप्पणी की थी कंगना जी पे वो आपकी मानसिकता दिखाई दी थी
ये मत बोलना की आपके आदमी ने आपको बिना पूछे किया था
क्योंकि बिना पूछे कोई आपके हैंडल पे कुछ पोस्ट नहीं कर सकता
@Yuvi_1212 2 દિવસ પહેલા જૂનાગઢ થી રાજકોટ હાઈવે પર થી નીકળ્યા હતા
અને રસ્તામાં જોયું કે ઘણા ડ્રાઇવરો ચાલુ ગાડીએ જમણો દરવાજો ખોલી ને લાલ રંગોળીઓ કરતા હતા રસ્તા પર
આવું કરતબ કરનારા ને ઇનામ તો મળવું જ જોઈએ સરકાર તરફથી
@atullondhe क्या श्रीमती वाड्रा ने भी छठी मईया का व्रत रखा है?
श्रीमती सोनिया मायनो गांधी जी और श्रीमती प्रियंका गांधी वाड्रा जी ने एक तस्वीर नहीं भेजी दीपावली का दिया जलाते हुई!
25 दिसम्बर को पक्का पोस्ट रखेंगी दोनो त्यौहार मनाते हुई
@Ashok_Kashmir राहुल गांधी का के दादा का ओरिजिन कहां है ये बताओ
देश में सभी लोग कोई न कोई गाँव और शहर से बिलोंग करते है
किंतु आज तक किसी को नहीं पता की आपका राहुल कहां का है!
@PMvasavada@narendramodi@AmdavadAMC@HiteshBarotBJP@BJP4Karnavati ઉપરથી આદેશ આવશે પછી આ લોકો થોડા એક્ટિવ થશે
આમ પણ અત્યારના મંત્રીઓ અને પદાધિકારીઓને ક્યાં પડી છે પ્રજાની
એક વાર ચૂંટાઈ ગયા પછી પોતાના ઘર ભરવામાં વ્યસ્ત રહે છે
ગત AMC ચૂંટણીમાં ચૂંટાયેલા મોટા ભાગે કોર્પોરેટરો એ નવી ગાડીઓ વસાવી લીધી છે
@sunnysweet201 હાઈ બીમ ની તીવ્રતા માપવાના સાધન જ નથી વસાવ્યા અને કોઈ ટ્રેનિંગ પણ નથી આપી
ગઈ કાલે રાત્રે રાજકોટ થી અમદાવાદ હાઈવે પર કેટલાય આવા હાઈ બીમ વાળા વાહનો નીકળ્યા પણ હરામ બરાબર કોઈ એ રોક્યા હોય તો
જે દિવસે મંત્રી કે અધિકારી ના વાહનો હાઈ બીમ લાઈટના ભોગ બનશે ત્યારે જ કોઈ કાયદો બનશે