#GTU દ્વારા પરીક્ષા લેવાના નિર્ણય નો #NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને #GTU ના કુલપતિની ઓફિસમાં ધરણા પર બેઠા અને "પરીક્ષાની પુનઃ વિચારણા માટે 24 કલાક માં એકેડેમિક કાઉન્સિલ ની બેઠક બોલાવશે" એવું લેખિતમાં લેવામાં આવ્યું.
તા. 2 જુલાઈ થી શરૂ થતી @GTU ની પરીક્ષા મોકૂફ રાખવા માં આવે અને તમામ સેમેસ્ટર ના વિદ્યર્થીઓને માસ પ્રમોશન આપવા આવે તેને લઈ @GTU ના વાઈસ ચાન્સેલર નવીન શેઠ ને રજૂઆત કરવા માં આવી. વિદ્યાર્થી ના હિત માં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરશે.@MakwanaToshit