Under the Area Officer Scheme, senior officials of Ministry of Rural Development interacted with members of the Sakhi and Saheli Self-Help Groups (SHGs) near the Block Office in Gondal, Rajkot district #Gujarat.
These didis are are engaged in the business of procuring fashionable ladies’ items, adding value through creative customisation and finishing, and subsequently selling them in the local market.
Their efforts reflect how SHGs are enabling rural women to turn entrepreneurial skills into sustainable livelihood opportunities and greater economic independence.
#MoRD #DAYNRLM
@ChouhanShivraj@OfficeofSSC@kamleshpassi67@PemmasaniOnX@PIB_India@MIB_India@kansalrohit69@AgriGoI@mygovindia@airnewsalerts@PMOIndia@Narendramodi@DDNational
આજ રોજ ગોંડલ તાલુકાના *પીપળીયા CLF ની સાધારણ સભા નું આયોજન કરેલ.
🔶 *APMD:- અંજનાબેન શુક્લ અને કૃપાલીબેન*
🍀 *કાર્યક્રમમાં
પીપળીયા ક્લસ્ટર સખી સંઘ ના પ્રમુખ શ્રી આશાબા દ્વારા વર્ષ *2024-25* દરમિયાન થયેલ આવક જાવક અંદાજે *₹ ૪૦ piliyaલાખ નો હિસાબ રજૂ કરેલ
આજ રોજ વિકાસ સપ્તાહ ગોંડલ મહિલા કોલેજ ના દીકરીઓ ને #nrlm યોજના વિશે માગ્રદર્શન આપવા આવ્યો જેમાં ગોંડલ બેન્ક સખી લખપતીદીદી અને બીજા બહેન પોતે આ યોજના થકી કેવી રીતે આગળ આવ્યા તે જણાવેલ હતું @CollectorRjt@GLPCRAJKOT@tdogondal@DDORAJKOT1@DLMRajkot
આ અવસરે, સખીમંડળની બહેનો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રોડક્ટ્સની જાણકારી મેળવી. આવી પ્રોડક્ટ્સનું વેચાણ અને ખરીદી 'સ્વદેશી'ની ભાવનાને વધુ પ્રોત્સાહન આપશે. આપણી માતા-બહેનોએ બનાવેલ ચીજવસ્તુઓ ખરીદીને આપણે તેમના આર્થિક વિકાસને વેગ આપીએ.
#VikasSaptah2025
આજ રોજ તાલુકા પંચાયત કચેરી ગોંડલ ખાતે કેશ ક્રેડિટ કેમ યોજવામાં આવ્યો જેમાં tdo સાહેબ શ્રી બેન્ક મેનેજર અને મિશન મગલમ સ્ટાફ હાજર રહેલ તેમજ સખી મંડળ ના બહેનો હાજર્ રહેલ આ કેમ્પ માં ૩૦ મંડળ ને ૪૫ લાખ્ ની લોન ડિસ્બર્સ કરવામા આવી @DLMRajkot@tdogondal@DDORAJKOT1@CollectorRjt
આજ રોજ ગોંડલ ખાતે એ ટી.ડી.ઓ.શ્રી અઘ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં DAPMશ્રી,બેંક મેનેજરશ્રી, SHG ના બહેનો, NRLM ટીમ હાજર રહેલ. કેમ્પમાં ૧૬ અરજી ૨૪.૫૦ લાખનું યુટીલાઇઝેશન કરવામાં આવ્યુ @DDORAJKOT1@DLMRajkot@tdogondal
આજ રોજ NRO બિહાર ટીમ દ્વારા મોડેલ CLF મોટી ખીલોરી અને શિવરાજગઢ ક્લસ્ટર લેવલ ફેડરેશન CLF ની મિટિંગ કરવામાં આવી જેમાં CLF ચોપડા રજીસ્ટર ચેક કરવામાં આવ્યા ત્યાર બાદ CLF ની કટ ઓફ શીટ ભરવામાં આવી તેમજ CRP ને SHG VO ની કટ ઓફ શીટ ભરતા શીખડાવામાં આવ્યું.@DDORAJKOT1@DLMRajkot@tdogondal
ગોંડલ ખાતે 5 દિવસની "લોકોસ ટ્રાન્જેક્શન મોડ્યુલ" તાલીમ આપવા માટે બિહારથી આવેલ માસ્ટર ટ્રેઈનર NRO દ્વારા પ્રથમ દિવસે ગોંડલ, જેતપુર તથા કોટડા સાંગાણી તાલુકાના મિશન સ્ટાફ અને ઈ-બૂકકીપર ને પ્રોફાઈલ, કટ-ઓફ, ટ્રાન્જેક્શન એન્ટ્રી અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી.
@DDORAJKOT1@DLMRajkot
આજ રોજ જુનાગઢ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ ના હસ્તે રાજકોટ ના ગોંડલ તાલુકાના લખપતિ દીદી ને પ્રમાણપત્ર આપવા આવ્યા હતા @DDORAJKOT1@DLMRajkot@tdogondal@RAJKOTNRLM
આજ રોજ ઘોઘાવદર ગામે મોટાદળવા ક્લસ્ટર લેવલ ફેડરેશન ની મિટિંગ કરવામાં આવી જેમા apmd અંજનાબેન અને apmd કૃપાલીબેન હાજર રહેલ મિટિંગ માં clf ના રજીસ્ટર ચેક કરવામાં આવેલ cif ફંડ સી. સી .લોન વિશે સમજાવેલ @DDORAJKOT1@tdogondal@DLMRajkot@DrdaRajkot@RAJKOTNRLM
આજ રોજ મોટી ખિલોરી ગામે મોડેલ કલસ્ટર લેવલ ફેડરેશન ની મિટિંગ રાખવામા આવી જેમા જિલ્લા માથી apmd અંજનાબેન, apmd કૃપાલીબેન હાજર રહેલ મિટિંગ માં vgf ફંડ cif ફંડ ડ્રોન દીદી ,કૃષી સખી વગેરે ની ચર્ચા કરવામાં આવેલ.@RAJKOTNRLM@tdogondal@DDORAJKOT1@DLMRajkot
એન.આર.એલ.એમ.યોજના અંતર્ગત મંગલમ સખી કેન્ટીન તાલુકા સેવા સદન ગોંડલ ખાતે શરૂ કરવામાં આવી જેમા માનનીય પ્રાંત અધિકારીશ્રી ગમારા સાહેબ માન.ટી.ડી.ઓશ્રી મિલન ઉકાવાલા સર અને બને મામલતદારશ્રી અને સખી મંડળના બહેનો તથા મિશન મંગલમ સ્ટાફ ની ઉપસ્થિત માં સખી કેન્ટીન નો શુભારંભ કરવામાં આવ્યો.