દોરડાથી સો ટકા બાંધી શકે
માર મુક્કાનો સખત મારી શકે
નાળચુ બંદુકનુ લમણે મુકી
તું હ્રદયમાં સ્થાન ના પામી શકે
હું નવો ફણગો લઇ ફૂટી જઇશ્
કાપ જ્યાંથી તું મને કાપી શકે
થાય ઇર્ષ્યા સુર્ય જેવા સુર્યને
શું મને તું એટલું બાળી શકે ?
Chandresh Makwana
દોરડાથી સો ટકા બાંધી શકે
માર મુક્કાનો સખત મારી શકે
નાળચુ બંદુકનુ લમણે મુકી
તું હ્રદયમાં સ્થાન ના પામી શકે
હું નવો ફણગો લઇ ફૂટી જઇશ્
કાપ જ્યાંથી તું મને કાપી શકે
Chandresh Makwana
રશિયાના લશ્કરી આક્રમણ બાદ યૂક્રેનમાંથી માત્ર એક જ અઠવાડિયામાં 10 લાખ લોકો હિજરત કરી ગયાં છે.
દુનિયામાં આટલી ઝડપે આટલા બધા લોકોએ હિજરત કરી હોય એવું છેલ્લાં 100 વર્ષમાં આ પહેલાં ક્યારેય બન્યું નથી.
https://t.co/0swXloH1kM
#UN#Ukraine#Russia#exodus#હિજરત#યૂક્રેન#રશિયા#યૂએન
રશિયાના લશ્કરી આક્રમણ બાદ યૂક્રેનમાંથી માત્ર એક જ અઠવાડિયામાં 10 લાખ લોકો હિજરત કરી ગયાં છે.
દુનિયામાં આટલી ઝડપે આટલા બધા લોકોએ હિજરત કરી હોય એવું છેલ્લાં 100 વર્ષમાં આ પહેલાં ક્યારેય બન્યું નથી.
https://t.co/0swXloH1kM
#UN#Ukraine#Russia#exodus#હિજરત#યૂક્રેન#રશિયા#યૂએન
દોરડાથી સો ટકા બાંધી શકે
માર મુક્કાનો સખત મારી શકે
નાળચુ બંદુકનુ લમણે મુકી
તું હ્રદયમાં સ્થાન ના પામી શકે
હું નવો ફણગો લઇ ફૂટી જઇશ્
કાપ જ્યાંથી તું મને કાપી શકે
#naaraj
પગની નીચે જ પગલાનો અંત થઇ રહ્યો છે
રસ્તો બધી જ બાજુથી બંધ થઇ રહ્યો છે
જેઓએ આગ ચાંપી છાને ખૂણે રહીને
તેઓને ચપટીભર પણ ક્યાં રંજ થઇ રહ્યો છે ?
જેને લીધે પડયા છે કાણાઓ ઓઝરીમાં
આપી અનાજ મુઠ્ઠી એ સંત થઇ રહ્યો છે
ચંદ્રેશ મકવાણા #naaraj
પગની નીચે જ પગલાનો અંત થઇ રહ્યો છે
રસ્તો બધી જ બાજુથી બંધ થઇ રહ્યો છે
લાખો હજારો લોકો ઉભા છે મોત સામે
લાખો હજારો ઘરનો વિધ્વંશ થઇ રહ્યો છે
પડઘાઓ જેના ઝીલી ફાટી પડે મગજ પણ
ચારે દિશામાં એવો આક્રંદ થઇ રહ્યો છે
#naaraj
કેટલીક અભિવ્યક્તિઓ માત્ર વ્યક્ત થવા માટે હોય છે
મનને મન મુજબ વહેવા દેવા માટે હોય છે
જે છલકાઈ જાય છે મનના પાત્રમાંથી
અને વહી જાય છે જગતના પ્રવાહમાં
જગતના કોઈ પણ પ્રકારના મતની અપેક્ષા રાખ્યા વગર જ
ચંદ્રેશ મકવાણા