આથી આપને વિનંતી છે કે પત્રકારોને મતગણતરી કેન્દ્ર પર યોગ્ય રીતે પ્રવેશ આપવામાં આવે તથા માહિતી મેળવવામાં સહાય કરવામાં આવે, જેથી તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકે.
આપનો આભાર.
આપનો વિશ્વાસુ,
શૈલેષ નાઘેરા
@SP_GirSomnath@collectorgirsom@dgpgujarat@sanghaviharsh
પ્રતિ,
માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા,
ગીર સોમનાથ
વિષય: મતગણતરી કેન્દ્ર પર પત્રકારોને યોગ્ય પ્રવેશ અને માહિતી અંગે રજૂઆત
માનનીય સાહેબ,
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જેમ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે, તેવી જ રીતે પત્રકારો પણ
આ પ્રકારની વ્યવસ્થા કારણે સામાન્ય જનતા સુધી સાચી માહિતી સમયસર પહોંચી શકતી નથી.
જો સુરક્ષા અને શાંતિ જાળવવાનો હેતુ હોય તો તે ખૂબ જરૂરી છે, પરંતુ સાથે સાથે મીડિયા માટે યોગ્ય વ્યવસ્થા અને માહિતીની ઉપલબ્ધતા પણ એટલી જ જરૂરી છે. લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવી સર્વેની જવાબદારી
સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે. નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackoutનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ
@CMOGuj@InfoGujarat
पत्रकार के प्रश्न में छिपा #अचरज सुनिए। पूछ रहा है, IIT बॉम्बे से पढ़े हैं तो इस #अवस्था में कैसे पहुंचे? मानों पूछना तो चाहता है, इस #दुर्देशा में कैसे पहुंव गए?. कैसे-कैसे पत्रकार बन गए?
कई मित्र मुझसे भी पूछते हैं, अब आप गाय चराते हैं?☺️
ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અને 2 ભત્રીજાએ રાષ્ટ્રને કરોડોનો ચૂનો લગાવ્યો
બોગસ કંપની બનાવી મસ્ત મોટું કોભાંડ તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાલાળાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ તેમજ તેમના ભત્રીજા વિજય બારડ અને રમેશ બારડ સામે ફરિયાદ નોંધવામાં આવી
વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી દરમ્યાન હિંદુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે પચાસ જેટલા ગુંડાઓની ટોળી લઈને “હિન્દુ યુવા વાહિની”ના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી @sanghaviharsh નો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં પચાસ લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાયો.
આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં અઝીઝ ખાન તેમજ મહમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે.
નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિંદુઓનાં છોકરાઓને ડ્રગના રવાડે કોણ ચડાવે છે તેને ઓળખો.
ડ્રગ્સ સાથે સંઘવી.
राहुल गांधी की एक बात पर नरेंद्र मोदी ने कहा कि
"पूरे हिंदू समाज को हिंसक कहना बहुत ही गंभीर विषय है" इसका तुरंत पलटकर राहुल गांधी ने जवाब दिया
नहीं नहीं नहीं!
नरेंद्र मोदी जी पूरा हिन्दू समाज नहीं है।
BJP पूरा हिन्दू समाज नहीं है।
RSS पूरा हिन्दू समाज नहीं है।