બીજા ચરણમા જ્યા મતદાન છે એ Part of Gujarat બ્રિટિશરૂલ સામે સ્વતંત્રતા આંદોલન, મહાગુજરાત આંદોલન, ૭૦-૮૦ના દાયકામા ભારતીય રાજનીતિનો ઇતિહાસ બદલનાર નવનિર્માણ આંદોલનથી વાઇબ્રન્ટ રહ્યો છે. અહી સૌથી વધુ Density,Cities તો છે જ પણ Hinduism Against Casteismની અદ્ભુત સમજવાળુ Politics પણ છે !