આ ચૂંટણી ભાજપ નથી લડતું ભાઈ આ ચૂંટણી ના ભુપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના વ્હાલા ભાઈઓ અને બહેનો લડે છે. #ભરોસાની_ભાજપ_સરકાર
મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના.
ગુજરાત એકમનો કાર્યકર એક થઈ લડે છે ત્યારે પરિણામ સારું મળે છે અને એટલે જ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના કાર્યકરોએ જે લક્ષ્ય રાખ્યું છે તે પૂરું કરીશું.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી