ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન તથા વિવિધ કમિટીના સભ્યો તરીકે નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન....
બાળક જ્યારે પહેલીવાર શાળાના આંગણે પગ મૂકે છે, ત્યારે તે માત્ર શાળામાં નહીં પરંતુ જ્ઞાન અને સંસ્કારની એક અદ્ભુત દુનિયામાં પ્રવેશે છે.
શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત આજે નિકોલ મતવિસ્તારની પુરુષોત્તમ નગર ગુજરાતી શાળા નં. 1 ખાતે ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ બાળકો જ આવતીકાલના વિકસિત ભારતના મજબૂત સ્તંભ બનશે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ.
#ShalaPraveshotsav2026
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ખુબ ખુબ અભિનંદન..🎉
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર શ્રી રાજુભાઈ શુક્લા, શ્રી@MansinghP_BJP , શ્રી@mukesh__rathwa અને શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને બિનહરીફ થવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ…
Appena atterrato a Roma, ho avuto l'opportunità di incontrare il Primo Ministro Meloni a cena, seguita da una visita all'iconico Colosseo. Abbiamo scambiato opinioni su una vasta gamma di argomenti. Attendo con interesse i nostri colloqui di oggi, durante i quali proseguiremo la conversazione su come rafforzare l'amicizia tra India e Italia.
@GiorgiaMeloni
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ઠક્કરબાપાનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડીયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં થનાર કાર્યક્રમો સંદર્ભે આત્મનિર્ભર ભારત સેલ તથા પોલિસી&રિસર્ચ સેલના પદાધિકારીશ્રીઓ સાથે "શ્રી કમલમ" પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોષી ની અધ્યક્ષતામાં બેઠક યોજી,આયોજનાત્મક માર્ગદર્શન આપ્યું.
वीरता, शौर्य, अदम्य साहस और भारतीय आत्मसम्मान के सबसे बड़े पुरोधा महान शासक, भारत माता के वीर पुत्र महाराणा प्रताप की जयंती पर आप सभी को हार्दिक शुभकामनाएं।
#महाराणा_प्रताप_जयंती
पश्चिम बंगाल विधानसभा चुनाव में भारतीय जनता पार्टी को प्रचंड विजय दिलाने के लिए पश्चिम बंगाल की जनता का हृदय से आभार।
इस ऐतिहासिक विजय के लिए सभी समर्पित कार्यकर्ताओं को हार्दिक अभिनंदन एवं बधाई।
#BJPSweepsBengal
માંડલ તાલુકા સંગઠન દ્વારા સૌ કાર્યકર્તાઓ સાથે યોજાયેલ મન કી બાત" અને ટિફિન બેઠક ના વિશેષ કાર્યક્રમમાં સૌ સાથે સંવાદ કર્યો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના માર્ગદર્શનમાં તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના નેતૃત્વ હેઠળ "એક રાષ્ટ્ર, એક કાયદો"