આ નવું ભારત છે,
93 વર્ષ પહેલા અંગ્રેજોએ બનાવેલું
સાંસદભવન નહીં, પણ “આપણું” સાંસદભવન છે, વિશ્વની સૌથી મોટી લોકશાહીનો જયઘોષ છે….
લોકશાહીનાં મંદિરને શત શત પ્રણામ કરું છું !!!
આ માત્ર સંસદભવન નથી, પણ આપણાં સૌનું ગૌરવ પણ છે !!
#MyParliamentMyPride
बीते 9 वर्षों में भारत ने विकास की एक नई परिभाषा गढ़ी है। ये जनभागीदारी का ही परिणाम है कि गरीब हों या वंचित, नारीशक्ति हो या युवाशक्ति, हर वर्ग का सशक्तिकरण हुआ है। इस दौरान देश ने सभी क्षेत्रों में नवनिर्माण की मिसाल कायम की है। #9YearsOfSeva
यह हमारा सौभाग्य है कि हम पवित्र सेंगोल की गरिमा लौटा सके हैं। मुझे विश्वास है कि इससे हम सभी को कर्तव्यपथ, सेवापथ और राष्ट्रपथ पर आगे बढ़ने की प्रेरणा मिलती रहेगी।
The New Parliament building is an architectural marvel that represents the resolve of 1.4 billion Indians to build a new nation under the leadership of PM @narendramodi Ji.
#MyParliamentMyPride
નવા ભારતનું, નવું સાંસદ ભવન !
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં અપાર ગૌરવસમા નવા સાંસદભવનનાં ઉદઘાટન પ્રસંગનાં સાક્ષી બન્યાનું સદભાગ્ય સાંપડ્યું, અપાર ધન્યતાનો અનુભવ કર્યો.
આ સાંસદ ભવન એ માત્ર સાંસદ ભવન નથી, નવા ભારતની ઓળખ છે, નવા સપનાઓની નિશાની છે, પરિપૂર્ણ થઇ રહેલી ઇચ્છાઓનું પ્રતીક છે…આ નવું ભારત છે !!
લોકશાહીનાં મંદિરને વંદન !
#MyParliamentMyPride
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત કેન્દ્ર સરકારની વિવિધ નવીન પહેલ અને યોજનાઓ જનસેવા થકી વિકાસનું વટવૃક્ષ સાબિત થઈ છે.
#9YearsOfSeva
बैसाखी के पावन अवसर पर नई दिल्ली में 'ग्लोबल पंजाबी एसोसिएशन' द्वारा आयोजित मेला व प्रदर्शनी 'रूह पंजाब दी' में शामिल हुआ। गुरु परंपरा की पुण्य भूमि पंजाब के सौंदर्य व संस्कृति पर केंद्रित यह आयोजन अद्वितीय है।
'वाहे गुरुजी दा खालसा, वाहे गुरु जी दी फतेह!'
Live: માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 1 થી 99 મન કી બાત કાર્યક્રમોના પ્રદર્શનીનું લોન્ચિંગ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil | સ્થળ: ઊર્મિ સ્કુલ, સમા, વડોદરા. https://t.co/WADXy87qxf
અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે કાર્યરત અને સરદાર સાહેબે જેમને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' ગણાવ્યા છે તેવા સૌ પ્રતિભાસંપન્ન અને નિષ્ઠાવાન અધિકારીઓને #CivilServicesDay ની શુભેચ્છા..!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વમાં રાજ્ય સરકારની પ્રવાસન વિકાસ માટેની પ્રોત્સાહક નીતિ અને વિવિધ પહેલ થકી રાજ્યમાં પર્યટન ક્ષેત્ર માટે ખુલી નવી ક્ષિતિજો.
#સાથસહકારસેવા_100દિવસ
માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 માં ગુજરાતમાં શરૂ કરેલ 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમને 20 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આ પહેલના સફળ બે દાયકાની ઉજવણી 'સ્વાગત સપ્તાહ' અંતર્ગત નવનિયુક્ત મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓને 'સ્વાગત' ના અસરકારક સંચાલન માટે ગાંધીનગરમાં તાલીમ અપાઈ.
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી શિક્ષણમાં વિદ્યાર્થીઓનો પાયો વધુ પાક્કો બની શકે.
આજે હું માતૃભાષાને વંદન કરું છું. કારણ કે-આ એ જ ભાષામાં છે-જેમાં આપણને સપનાં આવે છે!