આજના આ ખર્ચાળ યુગમાં સમાજની એક સંસ્થા જે વિના મૂલ્યે શિક્ષણ તથા રેહવા જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે વાર્ષિક ૫૯ હજાર ભરીને પણ સુવિધા ના મળે તેવી સુવિધાથી સજ્જ શ્રી ગોપાલક છાત્રાલય બાવળા ...
@Pankajzapda@Navghan_nadiad
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધોળકા વિધાનસભાના ધારાસભ્ય વડીલશ્રી @imBhupendrasinh જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઇશ્વર આપને સ્વસ્થ રાખે અને દિર્ઘાયુ અર્પિત કરે તેવી શ્રી ચરણે પ્રાર્થના.
#happyindependenceday
75वें स्वतंत्रता दिवस की शुभकामनाएं।
इस महापर्व पर मैं स्वतंत्रता महायज्ञ में खुद को आहूत करने वाले स्वाधीनता सेनानियों व देश की सुरक्षा में समर्पित सभी वीर सैनिकों को नमन व वंदन करता हूँ।
आपका बलिदान और समर्पण हमको सदैव राष्ट्रसेवा की प्रेरणा देता है ।
"કારગિલ વિજય દિવસ"
~ દેશ ના સિમાડાઓ ની સુરક્ષા માટે
પોતાના પ્રાણ ની આહુતિ આપનાર
વિર જવાનો ને કોટિ કોટિ વંદન ...!
ભારત માતા કી જય ...!
#kargilvijaydivas#maldhari_sena
જય શ્રી કૃષ્ણ
આજરોજ એવા ગુજરાત માલધારી સેના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ઝાપડા ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના
પંકજ ઝાપડા જેમના નાની ઉંમર મા સમાજ સેવા ના પંથે ચાલી ને ગુજરાત માલધારી સેના ની રચના કરી અને જેમા ભરવાડ, રબારી, આહીર,ગઢવી એક મંચ પર લાવ્યા ..
#HappyBirthday@Pankajzapda
કેન્દ્ર સરકારે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં બે વિકલ્પો રજૂ કર્યા.
1. ચાલુ પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવી (જેમાં વધારે સમય જાય છે)
2. 3 કલાકને બદલે 1.5 કલાકનું પેપર રહે અને ઑબ્જેક્ટિવ રહે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી એ સ્વાગત પ્રવચનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પરીક્ષા લેવાશે જ.
કુટુંબ એપ્લીકેશનમાં 5 દિવસમાં 100,000 સભ્ય થવાથી કુટુંબ એપ્લિકેશનના કર્મચારીઓ દ્વારા ગુજરાત માલધારી સેના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ઝાપડા નું સન્માન કરવામાં આવ્યું @maldhari_sena સેનાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ભારતમાં બીજા નંબર પર અને ગુજરાતમાં પ્રથમ નંબર પર છે આભાર 🙏
ગુજરાત માલધારી સેના દ્વારા વિરમગામની જનતા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે સાથે સાથે છેલ્લા 15-20 દિવસ થી દર્દીઓ માટે તથા દર્દીના સગા માત્ર ટિફિન સેવા ચાલુ છે
@maldhari_sena
@PrantViramgam
યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજી બ્રમ્હલીન થયાનાં સમાચાર જાણી ખૂબ દુખ પહોંચ્યું છે.
“યોગ એ જ જીવન છે” આ વાત પર એમણે સૌથી વધારે ભાર મૂક્યો હતો. અમદાવાદનાં શિવાનંદ આશ્રમ થકી અનેક પ્રવૃત્તિઓ વડે સમાજની સેવા કરતા રહ્યા હતા.
એમનાં ચરણોમાં વંદન કરી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજી પરમધામ સીધાવ્યા તે જાણી દુ:ખ થયું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓએ સરળ શૈલીમાં સમજાવ્યો. યોગ શિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી છે તેનું સ્મરણ કરી શ્રધ્ધાંજલી અર્પું છું. ૐ શાંતિ !
અસ્થાઈ માલધારીઓનું જે દૂધ @banasdairy1969 માં બંધ કરવામાં આવ્યું હતું તે આજ @maldhari_senaની રજૂઆતને લઇ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે ખૂબ ખુબ આભાર શ્રી ભાવાભાઈ રબારી બનાસ ડેરી વાઇસ ચેરમેન, ડીયરેક્ટરશ્રી રામજીભાઈ રબારી તથા જેણે પણ આ પ્રશ્નને લઇ મેહનત કરી છે તે તમામ મિત્રોનો આભાર