2/
हम नही चाहते की आप गुजरात में आए क्युकी अगर आपने माफी नहीं मांगी तो श्री मानजी कानून व्यवस्था में हमे आजभी भरोसा है और आप एक सज्जन इंसान दिख रहे है तो हमारे भगवान के बारेमे जो आपने टिप्पणी की है उनकी आप माफी मागिए और गुजरात दौरे को रद कीजिए जय हिन्द जय भारत ।
अखिल भारतीय रबारी समाज के प.पू श्री श्र १००८ श्री कनीरामदासजी बापू के बारे मे एक उच्च दर्जें के आईपीएस अधिकारी @mukteshchander ने निम्न कक्षा की टिप्पणी की है हम आप महाशय से बिनती करते है की आपके शब्दो से पूरे गुजरातके मालधारी समाज की भावनाओ को आहत किया है कृपया माफी मांगिए ..
@PPBhaishri કથા કથિત કથાકાર રમેશ ઓઝા પ્રજાના કરોડો રૂપિયા ખંખેરી આશ્રમો બનાવ્યા અને એમાં પણ કરોડો રૂપિયાની જમીનો પચાવી હવે આજ ભાજપથી બચવા માટે કોઈ સમાજને ટાર્ગેટના કરાય મોટી સંખ્યામાં છે માલધારી સમાજ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારી પ્રચાર સભાઓ બંધના થાય એ જોજો ..
જય શ્રી રામ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મારા સ્નેહી શ્રી
ડો. મનિષ ભાઈ દોશી
ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, સફળ જીવન અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના.
#happybirthday#drmanishdoshi@drmanishdoshi
આજના આ ખર્ચાળ યુગમાં સમાજની એક સંસ્થા જે વિના મૂલ્યે શિક્ષણ તથા રેહવા જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે વાર્ષિક ૫૯ હજાર ભરીને પણ સુવિધા ના મળે તેવી સુવિધાથી સજ્જ શ્રી ગોપાલક છાત્રાલય બાવળા ...
@Pankajzapda@Navghan_nadiad
अंधभक्ति व्यक्ति और समाज दोनों के लिए हानिकारक होती हैं. और केवल शिक्षित समाज को ही राजनीति फायदा पहुँचाती हैं.
ये जो हमारे अनपढ़ नेता है वो समाजके पतनका कारण बनेंगे।
વિશ્વ વિખ્યાત કવિ, દાર્શનિક નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અને આપણા રાષ્ટ્રગીતના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરજી ની જન્મ જયંતિ પર કોટિ કોટિ નમન.
#rabindranathtagorejayanti#RavindranathTagore
हम मालधारी समाजको चोर चक्के कहने वाले मेडम श्रीमती @Manekagandhibjp हम लोग पुस्तैनी पशुधन पालने वाले लोग हैं।आप कैसे ऐसे शब्दों का प्रयोग किसी जाति के लिए कर सकती हो ? आपकी ये असभ्य भाषा आपको महेंगी पड़ेगी मैडमजी माफी मांगिए। @i_DrRajulDesai@ihemrajdakor@BJP4Gujarat@BJP4India