"નવકાર" સાપ્તાહિક ના આજે ૨૫ માં જન્મદિવસ (રજતજયંતિ) પ્રસંગે સુરેન્દ્રનગર નાં તમામ વાચક મિત્રો, વિતરક મિત્રો, પત્રકાર લેખકો, સ્ટાફ અને જિલ્લા ની તમામ જનતાના આ સંપૂર્ણ યાત્રા માં અપાર પ્રેમ, વિશ્વાસ, સહકાર અને હાર્દિક શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર..🙏
#ThankYou#Navakar#surendranagar
#Surendranagar municipal corporation election candidate list is declared by #BJP...
ભાજપા દ્વારા #સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ચૂંટણી ના ઉમેદવારોનું લિસ્ટ જાહેર
જુઓ તમારા વોર્ડમાં જાહેર થયેલા ઉમેદવારો ના નામ અને તમારા વિચાર, રજુઆત, અપેક્ષાઓ અને પ્રતિભાવ કોમેન્ટ માં જરૂર શેર કરો.👇🏻
On the occasion of Bhagwan Mahavir Janma Kalyanak Diwas tomorrow, 31st March, the Samrat Samprati Museum at Koba Tirth will be inaugurated. The seven wings of this museum are dedicated to India’s glorious history and culture. Numerous rare relics, Jain artefacts and traditional heritage collections are also on display. It also showcases the exemplary Jain culture and the contribution of Jainism to humankind.
ગોંડલ નાં બહુચર્ચિત રાજકુમાર જાટ મોતના કેસમાં ગણેશ જાડેજા ની સુરેન્દ્રનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ @SPSurendranagar દ્વારા પૂછપરછ
હાઇકોર્ટ દ્વારા #સુરેન્દ્રનગર એસ.પી પ્રેમસુખ ડેલું ને આ સમગ્ર કેસ ની તપાસ સોંપવામાં આવી છે ત્યારે ૧૩ વ્યક્તિની પૂછપરછ
More@👇🏻 https://t.co/k6uAu0bfOQ
સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા તાલુકાના સુદામડા ખાતે યોજાઈ કિસાન મહાપંચાયત
કિસાન મહા પંચાયતમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના આકરા પ્રહાર
For more details watch the video at 👇🏻
https://t.co/1Ka1ZKFyGM
@ArvindKejriwal@Gopal_Italia@isudan_gadhvi
#Surendranagar#સુરેન્દ્રનગર
ચોટીલા હાઇવે ઉપર આવેલી બે હોટલ પર નાયબ કલેકટર એચ.ટી મકવાણા ત્રાટક્યા.., રેડમાં 43250 લીટર બાયોડીઝલ ઝડપાયું બંને હોટલ કરાઈ સીલ..
Watch the detailed news update at our official insta page of Navkar news digital. Like and follow👇🏻
https://t.co/dKj7xCcFQg
Come, let’s all chant the Navkar Mahamantra together at 8:27 AM!
णमो अरिहंताणं...
णमो सिद्धाणं...
णमो आयरियाणं...
णमो उवज्झायाणं...
णमो लोए सव्वसाहूणं...
Let every voice bring peace, strength and harmony.
Let us all come together to enhance the spirit of brotherhood and togetherness.
📢 गुजरात 🛣
गुजरात के सुरेंद्रनगर जिले में राष्ट्रीय राजमार्ग-51 के लिंबडी-ध्रांगध्रा खंड को पेव्ड शोल्डर कॉन्फ़िगरेशन के साथ 2-लेन में अपग्रेड करने के लिए 1001.42 करोड़ रुपए की लागत के साथ स्वीकृति दी गई है।
गुजरात राज्य में राष्ट्रीय राजमार्ग-51 बेट द्वारका से शुरू होता है और कुडा पर समाप्त होता है। यह परियोजना लिंबडी-सुरेंद्रनगर-ध्रांगध्रा खंड के उन्नयन के लिए है। परियोजना कॉरिडोर सौराष्ट्र क्षेत्र और गुजरात के कच्छ क्षेत्र में महत्वपूर्ण स्थानों को जोड़ता है और क्षेत्र में दो महत्वपूर्ण राजमार्गों अहमदाबाद-विरमगाम-मालिया (एसएच -7) और अहमदाबाद-राजकोट (एनएच -47) के बीच इंटर कॉरिडोर मार्ग के रूप में कार्य करता है।
आवश्यकताओं को पूरा करने के लिए इस मार्ग को ग्रेड-सेपरेटेड संरचनाओं और ज्यामितीय सुधारों समेत सुरक्षा कार्यों के साथ पेव्ड शोल्डर (लचीले फुटपाथ) के साथ 2-लेन में अपग्रेड किया जाना है।
इस परियोजना का उद्देश्य गुजरात के कच्छ और सौराष्ट्र क्षेत्र के बीच बेहतर कनेक्टिविटी प्रदान करना है।
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@Bhupendrapbjp@AmitShah@mansukhmandviya@CRPaatil @Nimu_Bambhania @ichandushihora @BJP4Gujarat
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીનો લોગો તૈયાર કરવા માટે સૂચિત લોગો આ સાથે સામેલ છે. જે માટે આપના સૂચનો સુધારા વધારા આવકાર્ય છે. આથી આવનાર પાંચ દિવસમાં નગરજનોના સૂચનો મોકલી આપવા નિવેદન છે. @CollectorSRN