@Jayachaudhary85 સમય ની વાત છે..પહેલા સોશિયલ મીડિયામાં આવતું બધું લગભગ સાચું હતું..પણ જેમ જેમ સમય થયો એમ ડમી અને એડિટેડ આવે એમજ ડાયરા માં પણ દેખાદેખી ફોલોઅર વધારવાનો ટ્રેન્ડ છે..
@nidhirpatel6 ખોરાક માં યુરિયા અને હોર્મોનલ કેમિકલ..જે પાકના ઉત્પાદન તેમજ વહેલો. પકાવે છે.... ઈમેચૂર માંથી જલ્દી મેચ્યુર કરે..જે ખાવાનું આપણે જાનવરો ને ખવડાવી એ
@Jayachaudhary85 સાચી વાત બેન...અમારા ગામ ની સીમ માંથી બાયપાસ જાય છે તો થોડી ઘણી ભાગે આવેલી જમીનો બચાવવા કોર્ટના ધક્કા ખાવા પડે છે....20 કિલોમીટર માં 10 રોડ બનાવી નાખ્યા...
@Mamtapadhiyar4 એ સત્ય છે કે જીવનમાં ઉતાર ચઢાવો એ એનો એક ભાગ છે, આ સમયે ચડતી પડતી દરેકની જિંદગીમાં વિવિધ પ્રકારના સંજોગો લઈને આવે છે પણ આ તમામ પરિસ્થિતિઓથી ' પર' થઈને સાથ મિલાવીને એકબીજા સાથે તાલ બંધ જીવન જીવાય જાય છે ....અને એજ સત્ય છે ...