समाजिक एकता और उत्थान के लिए जीवनपर्यंत कार्य करने वाले बाबा कार्तिक उरांव जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
बाबा कार्तिक उरांव जनजातियों को मतांतरण के दंश से बचाने और उन्हें न्याय दिलाने के लिए सदैव प्रयासरत रहे।
मनुष्यों के भीतर संवेदना है, इसलिए अगर वो उन तक नहीं पहुंचता जिन्हें देखभाल की ज़रुरत है तो वो प्राकृतिक व्यवस्था का उल्लंघन करता है।
- स्वामी दयानंद सरस्वती
#BharatVichar
"दुनिया को अपना सर्वश्रेष्ठ दीजिए और आपके पास सर्वश्रेष्ठ लौटकर आएगा"
आर्य समाज के संस्थापक एवं महान समाज सुधारक स्वामी दयानंद सरस्वती जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
#SwamiDayanandSaraswati
ચીખલી નગર દ્વારા "છાત્ર ઉદ્ઘોષ" યોજવામાં આવ્યું અને અભાવિપ ચીખલી નગર ની વર્ષ 2022-23 ની કારોબારી ઘોષણા કરવામાં આવી, જેમાં જીલ્લા સંયોજક કબીરભાઈ ગીરી ઉપસ્થિત રહ્યા.
નુતન કારોબારીને શુભેચ્છાઓ સહ અભિનંદન છે.
#ABVPNavsari#ABVPGujarat
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના 74માં સ્થાપના દિવસ નિમિત્તે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે વ્યાખ્યાન યોજવામાં આવ્યું, જેમાં સુરત વિભાગ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા.
#ABVPFoundationDay#ABVPNavsari
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ની સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી, જેમાં સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ ના પ્રદેશ સહ સંયોજક ૠષાંક ભાઈ ઉપસ્થિત રહ્યા.
#ABVPNavsari#ABVPGujarat#JoinAbvp
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવસારી જિલ્લા ની નવસારી નગર શાખા દ્વારા નરાણલાલા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી.
#ABVPNavsari#ABVPGujarat#JoinAbvp
વાંસદા સરકારી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ની શુભેક્ષા મુલાકાત લેવામાં આવી જેમાં નવસારી નગર અધ્યક્ષ ડૉ.ગૌતમભાઈ ગાયકવાડ અને ગુજરાત પ્રદેશ જનજાતિ કાર્ય સંયોજક પ્રયાગભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા.
#ABVPNavsari#ABVPGujarat