@praveengavit10 बहुत अच्छा डांस और एक नवतर प्रयोग। इस में कुछ भी बुरा नहीं है। कुछ भी बुरा नहीं। में मोदी समाज से हु। हमारे समाज में कोई वधु अगर ऐसे डांस करते हुए शादी मंडप में आती है, तो लोग हसीं खुशी उसको सम्मान की नजर से देखते है और गर्व महसूस करते है।
https://t.co/6NPYpjnEsX
જો આટલી તૈયારી હશે તો પશુપાલન જેવો બીઝનેસ બીજો કોઈ નહિ.... ( આંજણા ચૌધરી આ ક્ષેત્રે કેમ નંબર વન છે તે પણ જાણવા મળશે)...દરેક ચૌધરી મિત્રો આ વિડિયો આખ્ખો જુએ અને અન્ય ચૌધરી મિત્રોને share પણ કરે...
મનસ્વી થાપર ને આપે Times Now , Republic Tv, Aaj Tak અને ગુજરાતી ન્યુઝ ચેનલ માં debate માં ભાગ લેતા જોયા હશે. Motivational Speaker, Youth Icon, Advocate Gujarat Highcourt, Entrepreneur, IIM-A Associated and Political Analyst મનસ્વી થાપર નો આ વિડિયો નિહાળો
https://t.co/0AzpkdS0fA
https://t.co/W5eMHukjSu
કોરોના કાળમાં વિશ્વમાં અનેક ઉદ્યોગો સાથે ટુરિઝમ ઉદ્યોગને પણ માઠી અસર પડી છે. ત્યારે શ્રી અજય મોદી (અજય મોદી ટ્રાવેલ્સ) એ એક નવી પહેલ કરી છે માનસિક સ્વસ્થતા કેળવવા
#NehalNiNajre
https://t.co/OBruLKq4VL
એક એવા રિક્ષાવાળા જે રિક્ષાની મુસાફરીનું ભાડું માંગશે જ નહિ, અમિતાભ થી લઇ મોરારિ બાપૂ છે તેમના દિવાના... ગુજરાતનું ગૌરવ... મિત્રો વિડિયો પસંદ આવે તો like અને share કરજો. Nehal ni najre YouTube subscribe કરજો
https://t.co/HZGTI2XRfA
રાજકોટની નસનસમાં છે એન્જિનિયરિંગ ને એટલે જ મશીન, મશીનરી, મિકેનિક અહીંના દરેક ઘર સાથે વણાયેલું છે. ત્યારે રાજકોટનાં એક ખેડૂતે હાયબ્રીડ ટ્રેકટર બનાવી ડાઉન પેમેન્ટ જેટલી કિંમતમાં તૈયાર કરી દીધું. ટ્રેકટર બનાવતી કંપનીઓ છે લાખો રૂપિયાનો પગાર આપવા તૈયાર.