ડાંગ જિલ્લામાં આજરોજ પડેલા ભારે વરસાદના કારણે આહવા-નવાપુર રોડ તથા આહવા-વઘઈ રોડ પર કેટલાક સ્થળોએ માટી ધસી આવી હતી, જેના કારણે વાહનવ્યવહારને અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદ વચ્ચે આહવા-નવાપુર અને આહવા-વઘઈ માર્ગ પર તાત્કાલિક કામગીરી કરી, વાહનવ્યવહાર પૂર્વવત કરાયો :
ડાંગ માર્ગ અને મકાન વિભાગ, આહવા દ્વારા વરસાદી અસરગ્રસ્ત આહવા ચિંચલી બાબુલઘાટ રોડ પર સતત મોનીટરીંગની સાથે માર્ગની સલામતી અને સુવિધા જળવાઈ રહે તે માટે ક્લીનિંગ તથા ગટર વર્ક ની કામગીરી કરવામાં આવી જેથી ⛈️વરસાદમાં પણ સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર જળવાઈ રહે 🛣 @RnBGujarat@InfoDangGog
બારીપાડા માનમોડી સુરગાણા રોડ પર કી.મી ૧૦/૦ થી ૧૦/૨ પર પાણીના ભારે પ્રવાહના કારણે ઓવરટોપીગ થવાથી એપ્રોચ ને થયેલા નુકશાનનું ડાંગ (મા.મ) વિભાગ,આહવા દ્વારા યુધ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી કરી, સુરક્ષિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવામાં આવ્યો.
@RnBGujarat@CollectorDan@InfoDangGog
ડાંગ જિલ્લાના આંતરરાજ્ય સ્ટેટ હાઈવે આહવા ચિંચલી બાબુલઘાટ રોડ પર વૃક્ષ પડવાની માહિતી મળતાજ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.
ડાંગ (મા. મ) વિભાગ, આહવા દ્વારા અવિરત કામગીરી ચાલુ છે @RnBGujarat@InfoDangGog@CollectorDan#monsoonreadyrnb
🛑માર્ગો હવે સુરક્ષિત અને ખુલ્લા. ડાંગ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ની ત્વરિત કામગીરી. 🛑
🚨નાગરિકોને અપીલ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો, સાવચેતીપૂર્વક ચલાવો અને તંત્રની સૂચનાનું પાલન કરો 🚨 @RnBGujarat@CollectorDan@InfoDangGog
ડાંગ જિલ્લામાં ⛰️ લેન્ડસ્લાઇડ સંભવિત વિસ્તારોમાં વાહનચાલકો તથા લોકોની સુરક્ષા ને ધ્યાનમા રાખી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે તથા બનાવ બન્યે તુરંત માર્ગોના પુનઃ સ્થાપનની કામગીરી કરી વાહનવ્યવહાર શરૂ કરાવેલ છે.
@CollectorDan@InfoDangGog@RnBGujarat
ભારે વરસાદ વચ્ચે વાહન વ્યવ્હાર અને લોકોની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ ખડે પગે તૈયાર છે. ડાંગ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) નો તમામ ટેકનિકલ સ્ટાફ, જેસીબી ,મશીનરી તથા પુરતા માનવબળ સાથે લોકોની સુરક્ષા માટે સ્થળ પર તૈનાત.👷 🚜
@CollectorDan@InfoDangGog@RnBGujarat
📍 આહવા નવાપુર રોડ
ડાંગ જિલ્લાના મહત્વપૂર્ણ એવા આંતરરાજ્ય સ્ટેટ હાઈવે આહવા નવાપુર રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં ડાંગ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રસ્તાને વાહનવ્યવહાર માટે પુનઃકાર્યરત કરવામાં આવ્યો.
@CollectorDan@InfoDangGog@RnBGujarat
ઝડપી કામગીરી જન સુરક્ષા એજ અમારી પ્રાથમિકતા
વરસાદ ના કારણે માર્ગ ઉપર ધસી આવેલી માટીને તાત્કાલિક ધોરણે દૂર કરી વાહનોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરી
વરસાદ વચ્ચે પણ વાહનોની સલામતી અને સમયસર કામગીરી દ્વારા જનજીવનને સામાન્ય બનાવવા સતત પ્રયત્નશીલ
@RnBGujarat@CollectorDan@InfoDangGog
@PareshPatel4444@SamsungIndia@CEOofSamsung This happened after August Update or September Update ?
I had the Same issue in month of August but screen replaced by service center free of cost
😢 Disappointed to see the brand-new OnePlus Nord 4 develop a green line within just 24 hours of purchase! @oneplus what's wrong? #OnePlus#Nord4#TechWoes