@Hasmukhpatelips સાહેબ તમે બધું કામ સરસ કરેલ છે પણ સાહેબ જે છોકરો 2-3 વર્ષ મેહનત કરે અને છેલ્લી ઘડીએ 1-2 માર્કસ માટે રહી જાય અને તમે લોકો waiting list ના મોકો સાહેબ આ એક મૂર્ખ જેવી હરકત થઈ જાય.
એક LRD ઉમેદવાર તરીકે અપીલ કરું છું કે સાહેબ waiting list કા તો revise marit નો કોઈપણ list બહાર પડો.
@Hasmukhpatelips એમને srp માં જ આપે કેમ કે એના આગળના નંબર ને unarm માં મૂકી શકે અને lrd માં waiting એટલે રાખવાની વાત છે કેમ કે 2400 ઉમેદવારો રીપિટ થાય છે જો બધાનું પરિણામ આવી જાય તો lrd માં નિરાકરણ આવી જાય પરંતુ બાકી સચિવાલય અને અન્ય ભરતી માં પણ નથી એનું તો કહો