ભૂલ કરતો ગયો પણ છેવટે એને સ્વીકારવાનું છોડતો ગયો.
અને છેલ્લે આવ્યું 5g એની સાથે અપડેટ પણ થયો સાથે પોતાનું અવલોકન કરવાનું છોડતો ગયો... બધું જ હોવા છતાં મુખ્ય આ "3" શબ્દોને "4"થો શબ્દ "સમય" આપવાનું ભૂલતો ગયો.....
મસ્તિષ્ક, મન, શરીર અને સમય આ શબ્દો 21 મી સદીમાં વધારે પડતા વિકરાળ થતા જાય છે, એનું સ્પષ્ટ કારણ પોતાના જ અવલોકનનો અભાવ. માનવ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરતો તો થયો પણ પોતાનું અવલોકન/મૂલ્યાંકન કરવાનું ભૂલતો ગયો છેવટે વધારે આત્મવિશ્વાસું બનતો ગયો,
@OfficialGsrtc GSRTC માટે કહેવું સારૂ લાગે પણ જ્યાં હજુ વિકાસ વધારે થયો પણ હિંમતનગર થી ભિલોડા માટે બસની સુવિધા રાત્રીના 7:30PM- 11.30 PM સુધી છે જ નહિ સામાન્ય માણસને આ બાબતે કેટલી તકલીફ છે એ @OfficialGsrtc ને ખબર જ નથી. @sanghaviharsh
@deepakrajani123@tv13gujarati હવે એક કામ કરો રિઝલ્ટ આવે તોય તમારી જોડે જ રાખો. તમને આમાં બઉ મઝા આવે છે કે હવે રિઝલ્ટ આવશે કે નઈ આવે એ વચ્ચે વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મુકવાનો...
रक्तदान गाइड//
यह जानकारी सभी को पता होनी चाहिए इसलिए आप स्पष्ट रूप से इस वीडियो में देख सकते हैं कि कौन से रक्त समूह दूसरों को दान कर सकते हैं और कौन से दूसरों से प्राप्त कर सकते हैं। चाहे आप O-, AB+ या इनके बीच के हों, यह त्वरित मार्गदर्शिका जीवन बचाने में मदद कर सकती है!