@kathiyawadiii ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ 2023 બીલ 2/3 બહુમતિ થી પાસ થઈ કાયદો બની ગયો જેમાં વસ્તી ગણતરી અને સીમાંકન (Delimitation) પછી લોકસભા રાજ્યસભામાં 33% મહીલા અનામત લાગુ પડશે એમ હતું તો આ પાછું કેમ અને શું છે આ એ ના સમજાયું...
અને વિપક્ષે ત્યારે કેમ 2/3 બહુમતિ માટે સહકાર આપ્યો હશે?