અઢાર'શે પાદરનાં ધણી ❤️
ભાવનગર સ્ટેટનો નિયમ હતો!
જો કોઈ ને ત્યાં ચોરી થાય તો રાજ ચોર પકડી દયે અને જો ન પકડાય તો રાજ એટલી જ રકમ/વસ્તુની ભરપાઈ કરી આપે..
રજવાડા તો કેટલાય હતાં પણ ભાવનગર જેવું ક્યાય નહીં, એની પ્રજા હોવાનું ગૌરવ છે !
298મો જન્મદિવસ
#જય_ગોહિલવાડ#ભાવેણું#bhavnagar
@jayvasavada અમારે પ્રાથમિક શાળામાં બાળકોને શેરી શિક્ષણ ચાલું જ છે... કોરોના એવું જોઈને થશે કે આ ગામડામાં રહેતા લોકો છે આને ન થવાય 🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️ શિક્ષકો ઘરે ઘરે ફરે તો શું એને સંક્રમણ ન થાય?? હજી કસોટી ( મન્થલીટેસ્ટ) તો ઊભી જ છે હોં...
सफ़र में धूप तो होगी जो चल सको तो चलो....
सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो....
इधर उधर कई मंज़िल हैं चल सको तो चलो....
बने बनाये हैं साँचे जो ढल सको तो
चलो....
कहीं नहीं कोई सूरज, धुआँ धुआँ है फ़िज़ा
ख़ुद अपने आप से बाहर निकल सको तो चलो....
#GPSCExams#BestWishes
कुछ छोटे सपनो के बदले,
बड़ी नींद का सौदा करने,
निकल पडे हैं पांव अभागे,जाने कौन डगर ठहरेंगे !
वही प्यास के अनगढ़ मोती,
वही धूप की सुर्ख कहानी,
वही आंख में घुटकर मरती,
आंसू की खुद्दार जवानी,
#kumarvishwash#kv@DrKumarVishwas#happyBirthday