@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર ગામડા ડીજીટલ કરી રહી છે.. પરંતુ ડીજીટલ સેવા આપનાર #VCE વગર પગારે 16 વર્ષથી કામ કરી રહ્યા છે.
160 કરોડની જંગી ગ્રાન્ટ @GujaratGram ને ફાળવવામાં આવે છે. છતાં પણ સોસાયટી #VCE પાસેથી કમિશન લઈ જાય છે.
#શોષણ દુર કરી #પગાર આપશો 🙏🙏
#VCE#Gujarat#State
ગ્રામ પંચાયત Vce નિષ્ઠાથી કામગીરી કરે છે. #VCE ને પગાર આપવામાં આવતો નથી માત્ર કમિશન આપવામાં આવે છે. અને કમિશનમાંથી પણ અમુક % રકમ @GujaratGram લઈ જાય છે..
1.23 કરોડના રૂપિયાના ટ્રાન્જેકશનમાં #VCE ને કેટલું કમિશન મળ્યું અને E Gram સોસાયટીને કેટલું કમિશન મળ્યું?. જાહેર કરો ખબર પડે.
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE ને પગાર નથી. જો #પગાર આપવામાં આવે તો વધુ અસરકારક રીતે કામગીરી થઈ શકે અને સરકારનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય.
#VCE ને પગાર મળે અને સરકારની ઘેર ઘેર સુવિધા પહોંચાડવાની નીતિ પણ સફળ થાય.
આ દિશામાં સરકાર કંઈક પગલું ભરે એવી વિનંતી.
@bachubhaikhabad@GujDCoffice