@JPNadda@Bhupendrapbjp@CRPaatil પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને મહાનગરના પ્રમુખશ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ સહિત પૂર્વ સંસદ સભ્યશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ બેઠક યોજાઈ.
7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે.
#GSTVNEWS#Gujarat#ahmedabad
#26/11, मुंबई आतंकी हमले में राष्ट्ररक्षा हेतु अपने प्राणों का बलिदान देने वाले वीर जवानों व नागरिकों को भावपूर्ण श्रद्धांजलि।
दुश्मन देश के नापाक इरादों को विफल बनाने वाले हमारे वीर जवानों के अदम्य साहस, शौर्य एवं पराक्रम को कोटि कोटि नमन।
સૌ દેશવાસીઓને રાષ્ટ્રીય બંધારણ દિવસની શુભકામનાઓ.
ભારતનું સંવિધાન બંધારણસભામાં ૨૬ નવેમ્બર,૧૯૪૯ના દિવસે પસાર થયું હતું .બંધારણમાં આપેલ ફરજોનું પાલન કરીએ અને દેશના શ્રેષ્ઠ નાગરિક સાબિત થઈએ.
આજે નવી દિલ્હીમાં #VGGS2022 સંદર્ભે યોજાયેલ રોડ-શૉ બાદ વડાપ્રધાન શ્રી @narendramodi જી ની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ 10 થી 12 જાન્યુઆરી,2022 દરમ્યાન યોજાનાર આ સમિટની તૈયારીઓ અંગે માહિતગાર કર્યા હતા.
પ્રખર સ્વપ્નદ્રષ્ટા ડૉ. વર્ગીસ કુરિયને ભારતમાં સૌથી મોટી સહકારી ચળવળની રચના કરી અમુલ જેવી સહકારી સંસ્થા સ્થાપી અને તેમણે દૂધની ઉણપ ધરાવતા દેશને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવ્યો. આજે તેમની 100મી જન્મજયંતિ પર કોટી કોટી વંદન 🙏🙏🙏
देश के सर्वागीण विकास में प्रत्येक नागरिक की भागीदारी सुनिश्चित करने वाले भारत के सर्वाधिक लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी @narendramodi
जी को जन्मदिन की हार्दिक मंगलकामनाएं |