શ્રી @navin_sheth
પરીક્ષા લઈ ૫૫૦૦૦ વિધ્યાર્થીઓના પરિવારને કોરોના સંકટમાં નાખી રહ્યા છો.હજુ વિચારીને નિર્ણય લો તેવી આશા છે.
ઘણી યુનીવર્સીટીઓએ માસ પ્રમોશન આપેલ છે, તમે પણ વિધ્યાર્થીઓના ભવિષ્યની સાથે કોરોના સંકટનું વિચારો બાકી પરિણામ માટે તૈયાર રહેજો
@GTUoffice#MassPromotionGTU
આવા કપરા સમયમાં વિધાર્થીઓની જાનને જોખમમાં નાંખીને પરીક્ષા લેવી યોગ્ય નથી .
યુજીસી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ
યુજીસીની એપ્રિલની માર્ગદર્શિકા ના આધારે યુનિવર્સિટીઓએ શરૂ કરેલ કાર્યવાહી, કેન્દ્રીય ગૃહ વિભાગના દિશાનિર્દેશ થી બીલકુલ વિપરીત છે .
વિદ્યાર્થીઓના જીવન સાથે રમત કરવાનું બંધ કરે સંવેદનહીન સરકાર અને GTU
રાજ્યભરથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં ભેગા થાય ત્યારે તેમના પર COVID-19 ના ઉભા થતા જોખમની જવાબદારી કોની?
2 જુલાઈએ યોજાનારી પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે
#MeritBasedPromotionGTU